પોલીસ વિભાગ ટેકનિકલ ભરતી બોર્ડ કોલલેટર ડાઉનલોડ સુચના 2022
પોલીસ વિભાગ ટેકનિકલ ભરતી બોર્ડ પોલીસ સબ ઇન્સ્પેકટરવાયરલેસ,પોલીસ સબ ઇન્સ્પેકટર- એમ.ટી.),ટેકનીકલ ઓપરેટર કોલલેટર ડાઉનલોડ સુચના 2022
પોલીસ વિભાગ ટેકનિકલ ભરતી બોર્ડ એ જા.ક્ર: TRB/202122/01 (પોલીસ સબ ઇન્સ્પેકટરવાયરલેસ) , TRB/202122/02 (ટેકનીકલ ઓપરેટર) , TRB/202122/03 (પોલીસ સબ ઇન્સ્પેકટર- એમ.ટી.)ની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા 2022 કોલલેટર ડાઉનલોડ સુચના પ્રકાશિત કર્યું છે. આ માટેની વિગતો આ પૃષ્ઠ પર નીચે આપેલ છે.
પોલીસ વિભાગ ટેકનિકલ ભરતી બોર્ડ પોલીસ સબ ઇન્સ્પેકટરવાયરલેસ,પોલીસ સબ ઇન્સ્પેકટર- એમ.ટી.),ટેકનીકલ ઓપરેટર 2022 માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હતી. પોલીસ વિભાગ ટેકનિકલ ભરતી બોર્ડ પોલીસ સબ ઇન્સ્પેકટરવાયરલેસ,પોલીસ સબ ઇન્સ્પેકટર- એમ.ટી.),ટેકનીકલ ઓપરેટર ના અરજી કરેલ પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી કોલલેટર ડાઉનલોડ સુચના જોઈ શકે છે. પોલીસ વિભાગ ટેકનિકલ ભરતી બોર્ડ એ જા.ક્ર: TRB/202122/01 (પોલીસ સબ ઇન્સ્પેકટરવાયરલેસ) , TRB/202122/02 (ટેકનીકલ ઓપરેટર) , TRB/202122/03 (પોલીસ સબ ઇન્સ્પેકટર- એમ.ટી.)ની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા 2022 ની લિંક આ પૃષ્ઠ પર નીચે આપેલ છે.
ટેકનીકલ ભરતી બોર્ડ સુચના
ટેકનીકલ ભરતી બોર્ડ દ્વારા જા.ક્ર: TRB/202122/01 (પોલીસ સબ ઇન્સ્પેકટરવાયરલેસ) , TRB/202122/02 (ટેકનીકલ ઓપરેટર) , TRB/202122/03 (પોલીસ સબ ઇન્સ્પેકટર- એમ.ટી.)ની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા તા:૨૭/૦૨/૨૦૨૨ના રોજ આયોજન કરેલ હોઇ, સદરહુ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાના સમયમાં વધારો કરતા ઉમેદવારે પોલીસ સબ ઇન્સપેક્ટર વાયરલેસ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર, મોટર ટ્રાન્સપોર્ટ ર્ના કોલલેટર/હાજરી પત્રક તા:૨૭/૦૨/૨૦૨૨ના રોજ ૧૦.૦૦ કલાક સુધી તેમજ ટેકનીકલ ઓપરેટર માટેના કોલલેટર/હાજરીપત્રક તા:૨૭/૦૨/૨૦૨૨ના રોજ ૧૪.૩૦ કલાક સુધીમાં https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ડાઉનલોડ કરવાના રહેશે,
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
POST:
Police Sub Inspector (Wireless) Advertisement No. TRB/202122/01
Police Sub Inspector (Motor Transport) Advertisement No. TRB/202122/02
Technical Operator Advertisement No. TRB/202122/03
Name of the Organization: Gujarat Police
Total Vacancy:
Total No. of Posts: 333 Posts
Police Sub Inspector (Wireless) (TRB/202122/1): 62 Posts
Technical Operator (TRB/202122/2): 236 Posts
Police Sub Inspector (Motor Transport) (TRB/202122/3): 35 Posts
Exam Date: 27-02-2022
Call Letters will be available from 14-02-2022 to 25-02-2022
ટેકનિકલ ભરતી બોર્ડ, ગાંધીનગર
કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
જાહેરાત ક્રમાંક: TRB/202122/1, TRB/202122/2, TRB/202122/3
1 ટેકનિકલ ભરતી બોર્ડ દ્વારા યોજવામાં આવનાર પોલીસ વિભાગના (૧) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) TRB/202122/1 (૨) પોલીસ સબ ઇન્સ્પેકટર (એમ.ટી.) TRB/202122/3 (૩) ટેકનિકલ ઓપરેટર TRB/202122/2 વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૨ રોજ લેખિત કસોટી (હેતુલક્ષી પ્રશ્નો-OMR) યોજાનાર છે. ઉમેદવારે તા.૧૪/૦૨/૨૦૧૨ ના રોજ સમય કલાક14:00 થી તા.૨૫/૦૨/૨૦૧૨ દરમ્યાન પોતાના પ્રવેશપત્ર તેમજ સુચનાઓ ઓનલાઈન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (૧) લેખિત કસોટી (હેતુલક્ષી પ્રશ્નો-OMR) દરમિયાન કોલ લેટરની પ્રિન્ટ રજૂ કરવી ફરજીયાત છે. (૨) ઉમેદવારે જે તે સમયે ઓનલાઇન અરજી confirm કર્યા બાદ મળેલ confirmation number અને અરજીમાં દર્શાવેલ birthdate જ પ્રવેશપત્ર મેળવવા માટે વેબસાઇટમાં ટાઇપ કરવાની રહેશે. તો જ પ્રવેશપત્ર ડાઉનલોડ થશે. જેની જવાબદારી ઉમેદવારની રહેશે. (૩) સરકારશ્રીની વખતો વખતની કોરોના ગાઈડ લાઈન અનુસાર પરીક્ષાખંડમાં પ્રવેશ થી પરીક્ષા પુર્ણ થયા ત્યાં સુધી નિયમોનું પાલન કરવાનું રહેશે.
નોંધ: ojas ની વેબસાઈટ પરથી call letter ની પ્રિન્ટ કરતાં પહેલાં કોમ્યુટર સાથે જોડેલ પ્રિન્ટરમાં A4 સાઈઝનું setup ગોઠવવું જરૂરી છે.
કોલ લેટર સંબંધિત સૂચના: અહીં ક્લિક કરો
પરીક્ષા તારીખ અને કૉલ લેટર્સ સૂચના: અહીં ક્લિક કરો
કૉલ લેટર્સ: અહીં ક્લિક કરો
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો