Type Here to Get Search Results !

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતGujarat Panchayat Service Selection Board, GPSSB Exam Call Letter 2022

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

 

GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત 2022

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

બ્લોક નં. પાંચમો માળ કર્મયોગી ભવન, સેકટર-૧૦/,ગાંધીનગર

 (હેલ્પ લાઈન નં.૦૨૩ ૨૫૮૫૬૩)

સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) એ તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવાર કે જેમણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB )ની પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ડાયરેક્ટ કોલ લેટર ડાઉનલોડ લિંક આ પેજ પર નીચે આપેલ છે તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૨માં નીચેના સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવનાર છે. પરીક્ષા માટે ઉમેદવારો જે તે સંવર્ગની સામે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટરાહોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે:

પોસ્ટ: 

જા.ક્ર ૧/૨૦૨૧-૨૨ | લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ-૩). કુલ  જગ્યાઓ 317

 

જા.ક્ર ર/૨૦૨૧-૨૨ | સ્ટાફ નર્સ (વર્ગ-૩) કુલ  જગ્યાઓ ૧૫૩

જા.ક્ર ૪/૨૦૨૧-૨૨ | વિસ્તરણ અધિકારી (ખેતી) (વર્ગ-૩) કુલ  જગ્યાઓ ૧૫

જા.ક્ર ૯/૨૦૨૧-૨૨ | પશુધન નિરીક્ષક (વર્ગ-૩) 249

પગાર ધોરણઃ 

જા.ક્ર ૧/૨૦૨૧-૨૨ | લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ-૩).

પ્રથમ પાચં વષમ માટે રૂા.૩૧,૩૪૦/-

જા.ક્ર ર/૨૦૨૧-૨૨ | સ્ટાફ નર્સ (વર્ગ-૩)

પ્રથમ પાચં વષમ માટે રૂા.૩૧,૩૪૦/-

જા.ક્ર ૪/૨૦૨૧-૨૨ | વિસ્તરણ અધિકારી (ખેતી) (વર્ગ-૩)

પ્રથમ પાચં વષમ માટે રૂા.૩૧,૩૪૦/-

જા.ક્ર ૯/૨૦૨૧-૨૨ | પશુધન નિરીક્ષક (વર્ગ-૩)

પ્રથમ પાચં વષમ માટે રૂા. ૧૯૯૫૦/-

  વડોદરા મહાનગરપાલિકા જુનિયર કલાર્ક અન્ય પોસ્ટ જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત

જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ

જા.ક્ર ૧/૨૦૨૧-૨૨ | લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ-૩).

પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય

તા.૧૩-૦૩-૨૦૨૨(રવિવાર),    સવારે ૧૧-૦૦ થી ૧૨-૩૦

કોલલેટરી હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો

૦૨-૦૩-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી ૧૩-03-૨૦૨૨ સવારે ૧૧-૦૦ કલાક સુધી

જા.ક્ર ર/૨૦૨૧-૨૨ | સ્ટાફ નર્સ (વર્ગ-૩)

પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય

 તા.૧૩-૦૩-૨૦૨૨ (રવિવાર) બપોરે ૧૫-૦૦ થી ૧૬-૩૦

કોલલેટરી હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો

 ૦૨-૦૩-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

૧૩-03-૨૦૨૨ બપોરે ૧૫-૦૦ કલાક સુધી

જા.ક્ર ૪/૨૦૨૧-૨૨ | વિસ્તરણ અધિકારી (ખેતી) (વર્ગ-૩)

પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય

તા.૨૬-૦૩-૨૦૨૨(શનિવાર), સવારે ૧૧-૦૦ થી ૧૨-૩૦

કોલલેટરી હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો

૧૫-૦૩-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

૨૬-૦૩-૨૦૨૨ બપોરે ૧૧-૦૦ કલાક સુધી

જા.ક્ર ૯/૨૦૨૧-૨૨ | પશુધન નિરીક્ષક (વર્ગ-૩)

પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય

| તા.૨૬-૦૩-૨૦૨૨ શનિવાર)

 બપોરે ૧૫-૦૦ થી ૧૬-૦૦

કોલલેટરી હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો

૧૫-૦૩-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

૨૬-૦૩-૨૦૨૨ બપોરે ૧૫-૦૦ કલાક સુધી

 () ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

 () ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

(3) જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ , પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે જે તે પરીક્ષાની તારીખ થી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો. તા.૨૮/૦ર/ર૦૨૨


 

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

કોલલેટરમાટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર 355 અધિક મદદનીશ ઇજનેરા (સિવીલ) (વર્ગ-૩)  ભરતી

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.