આરોગ્ય શાખા જિલ્લા પંચાયત આણંદ ભરતી અંગેની જાહેરાત
આરોગ્ય શાખા જિલ્લા પંચાયત આણંદ ધનવંતરી રથ અંતર્ગત ભરતી અંગેની જાહેરાત
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ
1 આયુષ મેડીકલ ઓફીસર
ભરવાની થતી જગ્યા ૨૩
માસિક ફિકસ મહેનતાણું ૨૫૦૦૦/-
૨ સ્ટાફ નર્સ
ભરવાની થતી જગ્યા ૨૩
માસિક ફિકસ મહેનતાણું ૧૩000/-
અરજી મોકલવાનું સ્થળ | મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, ત્રીજો | માળ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત આણંદ ભવન બોરસદ ચોકડી પાસે, આણંદ તા.જિ.આણંદ
શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગત :
જા.ક્ર. ૧ : સરકાર માન્ય યુનિવર્સીટી માંથી બી.એ.એમ.એસ. / બી.એસ.એ.એમ. | બી.એચ.એમ.એસ. સ્નાતક કક્ષાએ પાસ કરેલ હોવું જોઈએ તેમજ આયુર્વેદ હોમિયોપેથી ગુજરાત કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવેલ હોવું જોઈએ.
ગુજરાતી, હિંદી, અને અંગ્રેજી ભાષાના જાણકાર,
ભારતીય નાગરીકતા ધરાવતા હોવા જોઈએ.
વયમર્યાદા જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
જા.ક્ર.૨ : ઇન્ડીયન નર્સીગ કાઉંસીલ દ્વારા માન્ય સંસ્થા માંથી બી.એસ.સી. નસીંગ પાસ અથવા ઈન્ડીયન નર્સીગ કાઉંસલ દ્વારા માન્ય સંસ્થા માથી ડિપ્લોમા જનરલ નર્સીગ મિડવાઇફરીનો કોર્ષ (જી.એન.એમ.) ગુજરાત નર્સીગ કાઉંસીલનું રજીસ્ટ્રેશન હોઉ જરૂરી છે.
બેઝિક કોમ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
વયમર્યાદા જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
નોંધ :
(૧) આ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ફક્ત ત્રણ માસ માટેની કરાર આધારીત છે.
(2) ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં પોતાની અરજી મોડામાં મોડા તા. ૦૭/૦૨/૨૦૧૨ સુધીમાં સ્પીડ પોસ્ટ રજીસ્ટર પોસ્ટ એડી મારફતે મોકલી આપવાની રહેશે. ત્યાર બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
(૩) તમામ પ્રમાણપત્રો અધ્યતન તથા સ્વપ્રમાણિત કરીને મોકલી આપવાના રહેશે.
(૪) કવર પર જે જગ્યા માટે અરજી કરો છો, તે જગ્યાનુ “નામ'' અવશ્ય લખવાનું રહેશે.
જિલ્લા પંચાયત આણંદ
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો