Type Here to Get Search Results !

જનરલ હોસ્પિટલ આણંદ વોક ઈન ઈન્ટરવ્યુ ભરતી 2022General Hospital Anand Recruitment 2022

 

 

જનરલ હોસ્પિટલ આણંદ વોક ઈન ઈન્ટરવ્યુ 2022

 

જનરલ હોસ્પિટલ આણંદ ભરતી2022

 જીલ્લા કક્ષા સમિતિ મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રીની કચેરી, જનરલ હોસ્પિટલ આણંદ, સ્ટેશન રોડ, આણંદ

જનરલ હોસ્પિટલ આણંદ એ તાજેતરમાં Hospital Administrator ,Data Entry cum Computer Operator ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જનરલ હોસ્પિટલ આણંદ ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 

નોડલ ઓફીસર ડીસ્ટ્રીક્ટ એપેડેમીસીક ડીસીઝીઝ એન્ડ માન.કલેક્ટરશ્રી આણંદની સુચના અંતર્ગત અત્રેની જનરલ હોસ્પિટલ આણંદ ખાતે નીચે જણાવ્યા મુજબની વિગતે ત્રણ માસ માટે અથવા તો જરૂરીયાત રહે ત્યાં સુધી (બે માંથી જે વહેલું હશે ત્યાં સુધી) નિમણૂંક આપવા માટે માસિક ફીક્સ વેતનથી તદન હંગામી ધોરણે કરાર આધારીત ભરવા માટે વોક ઇન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

Designation

Hospital Administrator (Covid-19)

Education/ Qualification

MBA in Hospital Management from recognized University

Salary 25000/ per month

2. Data Entry cum Computer Operator

Education/ Qualification

12th Pass and Graduation from recognized University

Salary 10000/ per month

 

ઉપરોક્ત જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાતના અસલ તથા પ્રમાણીત પ્રમાણપત્રોની નકલ સાથે મૌખિક ઈન્ટરવ્યુ માટે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઈન્ટરવ્યુની તારીખ અને સમય:- તા. ૧૦-૦૨-૨૦૨૨ ગુરૂવાર સવારે ૧૧.૦૦ કલાકે ઈન્ટરવ્યુનું

સ્થળ:- મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રીની કચેરી, જનરલ હોસ્પિટલ આણંદ સી.એન.આઈ. ચર્ચની સામે, સ્ટેશન રોડ, આણંદ

મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જીલ્લા કક્ષા સમિતિ, આણંદ જિ.આણંદ

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.