Type Here to Get Search Results !

ઔધોગિક તાલીમ સંસ્થા પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી 2022 ITI Pravasi Supervisor Instructor Posts Recruitment 2022

 ઔધોગિક તાલીમ સંસ્થા પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી 2022

 


ઔધોગિક તાલીમ સંસ્થા માં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી જાહેરાત

ઔધોગિક તાલીમ સંસ્થા હિંમતનગર, કસાણા, મોડાસા, ભિલોડા, મેઘરજ, બાયડ, ગાંધીનગર, સરખેજ, સુરેન્દ્રનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, કડી, ધોળકા, ચાંદખેડા, વિસનગર, મણિનગર, કુબેરનગર, પાટણ, દશરથ, હારીજ, વડનગર તાજેતરમાં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઔધોગિક તાલીમ સંસ્થા માં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 પોસ્ટઅંગ્રેજી વિષય માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર

શૈક્ષણિક લાયકાત

B.A B.ed, B.A  M.ed, M.A B.ed, M.A. M.ed

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વેતન

પિરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ દેનિક માનદ વેતન

કેવી રીતે અરજી કરવી?

 

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

 

 રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે અંગ્રેજી વિષય માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (મુલાકતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાનો માટે પસંદગી યાદી તૈયાર કરવાની હોવાથી રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઉપરોકત વિષય માટે અરજીઓ મંગાવવામાં આવે છે, પિરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ માનદ વેતન ચુકવવામાં આવશે,

લાયકાતની ધોરણો અંગ્રેજી વિષય સાથે B.A B.ed, B.A  M.ed, M.A B.ed, M.A. M.ed મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થા ખાતે રજી,ખેડી/રૂબરૂમાં l,લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની નકલ જોડી અરજી કરવા વિનંતી,

પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારીની કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફીડેવિટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. અંગ્રેજી વિષય પ્રવાસી સુપરવાઈઝરઈન્ટર(મુલાકાતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાઓ લેવા અંગેની વધુ વિગતો તથા નિયત અરજી ફોર્મ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ખાતેથી ઉપલબ્ધ બનશે.

ખાસ નોંધ અધુરી તથા અસ્પષ્ટ વિગતો વાળી અરજી દફતરે કરવામાં આવશે જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી

જાહેરાત જોવા માટે:

ITI Gandhinagar Recruitment 2022

Last Date: 21-02-2022

રૂબરૂ મુલાકાત:22-02-2022

Advertisement: Click Here

 

ITI Sarkhej Recruitment 2022

Last Date: 21-02-2022

રૂબરૂ મુલાકાત:25-02-2022

Advertisement: Click Here

 

ITI Khedbrahma Recruitment 2022

Last Date: 22-02-2022

રૂબરૂ મુલાકાત: 24-02-2022

Advertisement: Click Here

 

ITI Palanpur Recruitment 2022

Last Date: 23-02-2022

રૂબરૂ મુલાકાત: 

Advertisement: Click Here

 

ITI Kadi Recruitment 2022

Last Date: 23-02-2022

રૂબરૂ મુલાકાત: 25-02-2022

Advertisement: Click Here

 

ITI Dholka Recruitment 2022 

Last Date: 25-02-2022

રૂબરૂ મુલાકાત: 28-02-2022

Advertisement: Click Here

 

ITI Chandkheda Recruitment 2022

Last Date: 23-02-2022

રૂબરૂ મુલાકાત: 24-02-2022

Advertisement: Click Here

 

ITI Visnagar Recruitment 2022

Last Date: 25-02-2022

રૂબરૂ મુલાકાત: 

Advertisement: Click Here

 

ITI Maninagar Recruitment 2022

Last Date: 25-02-2022

રૂબરૂ મુલાકાત: 28-02-2022

Advertisement: Click Here

 

ITI Kubernagar Recruitment 2022

Last Date: 25-02-2022

રૂબરૂ મુલાકાત: 28-02-2022

Advertisement: Click Here

 

ITI Patan Recruitment 2022

Last Date: 22-02-2022

રૂબરૂ મુલાકાત: 25-02-2022

Advertisement: Click Here

 

ITI dashrath Recruitment 2022

Last Date: 25-02-2022

રૂબરૂ મુલાકાત: 28-02-2022

Advertisement: Click Here

 

ITI harij Recruitment 2022

Last Date: 25-02-2022

રૂબરૂ મુલાકાત: 28-02-2022

Advertisement: Click Here

 

ITI vadnagar Recruitment 2022

Last Date: 21-02-2022

રૂબરૂ મુલાકાત: 25-02-2022

Advertisement: Click Here

 

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.