Type Here to Get Search Results !

વ્યારા વન વિભાગ ભરતી વોક ઈન ઈન્ટરવ્યુ ૨૦૨૧-૨૨Vyara Forest Department, walk-in-interview 2022

 

વ્યારા વન વિભાગ વોક ઈન ઈન્ટરવ્યુ ભરતી ૨૦૨૧-૨૨

વ્યારા વન વિભાગ, વ્યારા, જિ.તાપી ૨૦૨૧-૨૨ વોક ઈન ઈન્ટરવ્યુ

આથી જણાવવાનું કે, ઈકો ટુરીઝમ સેન્ટર પદમડુંગરી, ઉનાઈ રેંજ ખાતે જુદા જુદા લાઈવલીહુડ તેમજ ઈકો ટુરીઝમને લગતા કામો કરવા માટે આઉટસોર્સથી માસ જેટલા સમયગાળા માટે કરાર આધારીત નીચે જણાવ્યા મુજબની લાયકાત તેમજ અનુભવ ધરાવતા નિષ્ણાંત વ્યક્તિની જરૂર છે. જેથી અનુભવ ધરાવતા વ્યક્તિઓએ નીચે જણાવેલ સ્થળ અને સમયે વોક ઈન ઈન્ટરવ્યુમાં જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

લાયકાત/ અનુભવ: B.Sc.Botany

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની સારી પકડ હોય તેમજ પર્યાવરણ સંબંધિત રિપોર્ટ રાઈટીંગ, ડિઝાઈનીંગ, પબ્લીકેશનને લગત અનુભવ ધરાવતાં વ્યક્તિઓ

ઈન્ટરવ્યુ - ૬૦ ગુણ (પ્રેઝન્ટેશન કરવાનું રહેશે.)

લાયકાત - ૪૦ ગુણ

ઈન્ટરવ્યુ તારીખ- તા.૦૬/૦૧/૨૦૨૨, સવારે ૧૧-0કલાકે.

ઈન્ટરવ્યુ સ્થળ- ઈકો ટુરીઝમ કેન્દ્ર પદમડુંગરી, તા.ડોલવણ જિ.તાપી, પીનકોડ - ૩૯૪૬૩૫

જાહેરાત આપનાર કચેરીનું નામ અને સરનામું : નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, વ્યારા વન વિભાગ, સ્ટેશન રોડ, સયાજીરાવના પુતળા પાસે, વ્યારા, જિ.તાપી-૩૯૪૬૫૦

 જાહેરાત જોવા માટે:  Click Here


 
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.