Type Here to Get Search Results !

મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરી, વેરાવળ ફીશરીઝ ગાર્ડની ભરતી.Veraval Recruitment 2022 notification

 

મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરી, વેરાવળ ફીશરીઝ ગાર્ડની ભરતી.

 

મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરી, વેરાવળના કાર્યક્ષેત્રમાં આવતા મત્સ્ય

કેન્દ્રો ઉપર બોટોની અવર-જવર સામે ટોકન આપવાની કામગીરી માટે માસીક

રૂા.૯૦૦૦/-નો ફીકસ માનદ વેતનથી ૧૧-માસના કરાર આધારીત તદ્દન હંગામી

ધોરણે કુલ ૩૯ ફીશરીઝ ગાર્ડની ભરતી કરવાની થાય છે. ભરતી માટે માજી સૈનિકો

(આર્મિ તથા પેરા મીલીટ્રી ફોર્સ) માંથી નિવૃત થયેલ ઉમેદવારો પાસેથી નીચેની વિગતે

અરજી માંગવામાં આવે છે. જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી ૧૦ દિવસની અંદર

અરજીઓ મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરીફીશરીઝ કોલોની, રાજેન્દ્ર ભુવન

રોડ વેરાવળ જિ. ગીર-સોમનાથમાંસ્પીડ પોસ્ટ" અથવા રજીસ્ટર .ડી.થી પહોચતી

કરવાની રહેશે. () અરજી સાદા કાગળમાં ઉમેદવારે પોતાનું પુરૂનામ/સરનામુ(અટક

પહેલા લખવી) મો. નંબર સાથે ડોક્યુમેન્ટ (સુલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણીક

લાયકાતના પ્રમાણપત્રોમાર્કશીટ સહીત, ડીસ્ચાર્જબુક, આધારકાર્ડ)ની પ્રમાણિત નકલ

બિડવાના રહેશે. ()લાયકાત () ઉમેદવાર માંજી સૈનીક (આર્મિ મેન પેરા મીલીટ્રી

ફોર્સ) માંથી નિવૃત્ત થયેલ હોવો જોઇએ. (), ઉમર ઓછામાં ઓછી ૨૦-વર્ષ અને

વધુમાં વધુ ૫૮ વર્ષથી વધારે હોવી જોઈએ. () શૈક્ષણિક લાયકાત ૧૦ધોરણ

પાસ અને અંગ્રેજી તથા ગુજરાતી ભાષા લખતા વાંચતા આવડવું જોઇએ. () માજી

સૈનીક (આર્મિ મેન પેરા મીલીટ્રી ફોર્સ, ઓછામાં ઓછી પાંચ વર્ષની ફ્રજ બજાવેલ

|હોવી જોઈએ. ભરતી કાયમી ભરતીની પ્રક્રિયાનાં ભાગરૂપે થતી હોય, પસંદ

થનાર ઉમેદવાર ભવિષ્યમાં કાયમી નોકરી માટે હકકે ન્યાયિક દાવો કરી શકશે નહી તથા

સરકારશ્રીના કોઈપણ લાભ મળવાપાત્ર રહેશે નહી અધુરી અરજીઓ અને બિન

લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવશેઅરજીઓ પૈકી પસંદગીને

પાત્ર ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે અલગથી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. “ફીશરીઝ

ગાર્ડની આખરી પસંદગી કમિટીના નિર્ણયને આધીન રહેશે.

મદદનીશ મત્સ્યોધોગ નિયામક

વેરાવળ

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જાહેરાત જોવા  માટે:  ClickHere

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.