Type Here to Get Search Results !

હળપતિ સંઘ ટ્રસ્ટ શિક્ષણ સહાયકની ભરતી Shikshan Sahayak Recruitment Valsad and Navsari 2022

 

હળપતિ સંઘ ટ્રસ્ટ શિક્ષણ સહાયકની ભરતી


 

કામગાર ઘર, સરદારબાગ, બારડોલી - ૩૯૪ ૬૦૨ જિ. સુરત (ગુજરાત)

હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત કમિક વિકાસની આશ્રમશાળા સોનવાડા, તા.જિ. વલસાડ, કમિક વિકાસની આશ્રમશાળા કાલઈ,તા. ઉમરગામ, જિ. વલસાડ (માધ્યમિક વિભાગ) અને ઉચ્ચ..બુ..શાળા અદડા તા.જિ. નવસારીમાં શિક્ષણ સહાયકની ભરતી કરવા અંગે નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોને શાળા પ્રમાણે જુદી જુદી ફોટોગ્રાફ ચોંટાડેલી, પુરેપુરા સરનામાં અને સંપર્ક નંબર સાથેની, બધા સેમેસ્ટર કે વર્ષ પ્રમાણેના પ્રમાણપત્રોની નકલ સહિતની અરજી જાહેરાત પ્રકાશિત થયા પછીના દસ દિવસ સુધીમાં મંગાવવામાં આવે છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

 


 

() આદિજાતિ વિકાસ અધિકારીશ્રી, વલસાડે આપેલ એન, .સી.ની વિગત

             () ( પત્રક જા.ને, ...વિ./એન.ઓન.સી./ર૦ર૦-ર૧/પ૩પપ થી પ૩પ૯ તા. ૧૭-૧૧-ર૦ર૧ મુજબ           કમિક વિકાસની શાળા સોનવાડા, તા.જિ. વલસાડ

             () પત્રાંક જા.નં. ../.વિ./એન..સી./૨૦૨૦-૨૧/૫૩૬૫ થી પ૩૬૯ તા. ૧૭-૧૧-૨૦૨૧ મુજબ કમિક વિકાસની શાળા કાલઈ, તા. ઉમરગામ, જિ. વલસાડ,

            (3) પત્રાંક જા.નં. ../.વિ./એન..સી./૨૦૨૦-૨૧/૧૧૫૦ થી ૧૧૫૫ તા. ૧૯૧૧-૨૦૨૧ મુજબ .બુ..શાળા અદડા તા.જિ. નવસારી,  

            () પત્રાંક જા.ને. ../.વિ./એન..સી./૨૦૨૦-૨૧/૧૧૫૬ થી ૧૧૬૧ તા. ૧૯-૧૧-૨૦૨૧ મુજબ ઉચ્ચ..બુ..શાળા અદડા તા.જિ. નવસારી.

() જાહેરાત મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારની અરજી રદ થવા પાત્ર રહેશે,

(3) સરકારશ્રીના ધારોઘરણ મુજબ વર્ધિક પેન્શન યોજના હેઠળ કર્મચારીની નિમણુંક કરવામાં આવશે.

() ગુણ ચકાસણી સમયે ફરજીયાત ઉમેદવારે પોતે હાજર રહેવાનું રહેશે,

() સરકારશ્રીના ધારાધોરણો મુજબ વખતોવખતના ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહી જણાય તો પાંચ વર્ષ પહેલાં પણ સહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.

 () પસંદગી પામનાર કર્મચારીએ સ્થળ ઉપર નિવાસ કરી શાળા-છાત્રાલય પ્રવૃત્તિ ફરજીયાત કરવાની રહેશે.

() પસંદગી પામનાર કર્મચારીને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ફીક્સ વેતન માધ્યમિક વિભાગ માટે રૂ. ૨૫,૦૦૦/- અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે) . ૨૬,૦૦૦/- મળવાપાત્ર રહેશે.

() પસંદગી પામનાર ઉમેદવારે સરકારશ્રી અને સંસ્થાના નીતિ નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.

 () કમિશનરશ્રી, આદિજાતિ વિકાસના પરિપત્ર આવિ/ આશા/ફા.નં. ૨૩૩૦/૨૦૧૯-૨૦ થી ૨૦૬૦ તા. ૩૦-૧૧-૨૦૧૯ અન્વયે પસંદગી પામનાર ઉમેદવારને વિના, મુલ્ય નિવાસની સગવડ આપવામાં આવે છે.

(૧૦) પસંદ થયેલ ઉમેદવારે શિક્ષણ વિભાગના તા. ૨૨--૨૦૧૭ ના ઠરાવ અનુસાર ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ લખી આપવાનો રહેશે.

(૧૧) કોમ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

અરજી મોકલવાનું સ્થળ : પ્રમુખશ્રી, હળપતિ સેવા સંઘ, કામદાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જી. સુરત, પિન : ૩૯૪૬૦૧

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.