Type Here to Get Search Results !

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી (ટીબી), પંચમહાલ વોક ઈન ઈન્ટરવ્યું Panchmahal District Health Society (TB), Recruitment 2022

 

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી (ટીબી), પંચમહાલ  વોક ઈન ઈન્ટરવ્યું

 


ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી (ટીબી), પંચમહાલ તરફથી નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અન્વયે પંચમહાલ જિલ્લામાં STS Senior Treatment supervisor) ની જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૨-૦૧-૨૨ (બુધવાર)ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર, સીવીલ હોસ્પિટલ કેમ્પસ, ગોધરા,જિ. પંચમહાલ ખાતે સવારે ૦૯:૩૦ કલાક થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી વોકઈન ઈન્ટરવ્યુ માટે તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રો (અસલ અને કોપી) તથા બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.. (સમય મર્યાદા પછી રજીસ્ટ્રેશન સ્વીકારવામાં આવશે નહી જેની નોંધ લેવી.),

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

પોસ્ટ :STS (Senior TreatmentSupervisor)

Rs, 19,000/ Fixed pm

 Essential Qualification: Bachelor's Degree OR Recognized sanitary inspector's course, 'Certificate course in computer operation (minimum 2 months). "Permanent two wheeler driving license & should be able to drive two wheeler

Preferential Qualification: Tuberculosis Health visitor's recognized course. "Govt. recognized degree diploma in Social Work or Medical Social Work. Successful completion of basic training course (Govt. Recognized) for Multi-purpose health workers,

સભ્ય સચિવ સહ જિલ્લા ક્ષયે અધિકારી, ગોધરા

જાહેરાત જોવા માટે:  Click Here
 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.