અંકલેશ્વર નગરપાલિકા ડોકટર વોક ઇન ઇન્ટરવ્યુ
અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર વોક ઇન ઇન્ટરવ્યુ.
ડોકટરની જરૂરીયાત (દીનદયાલ ક્લીનીક)
દીનદયાલ ક્લીનીક” માટે MBBS અથવા BAMS, BHMS ડોકટર કુલ-૧ની ૧૧
| માસના કરાર આધારીત માસિક ફીક્સ પગારથી ભરતી કરવાની હોય નીચેની વિગતો
ધ્યાને લઇ ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે વોક
ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવુ.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ફીક્સ પગાર:- MBBS રૂ.૩૦,OOO/- માસ
ફીક્સ પગાર:- BAMS/BHMS રૂા.૨૩,OOO/- માસ
ફરજનાં કલાક સમય સાંજે. ૫.૦૦ થી ૯.૦૦
જરૂરી સહાયક સ્ટાફની વ્યવસ્થા ડોકટરે કરવાની રહેશે.
વોક ઇન ઇન્ટરવ્યુ તા.૧૨/૧/૨૦૨૨ના રોજ સાંજે ૪.૦૦ કલાકે
સ્થળ:- નગરપાલિકા કચેરી પીરામણ નાકા, અંકલેશ્વર
વધુ શરતો ઇન્ટરવ્યુ સમયે જણાવવામાં આવશે.
અંકલેશ્વર નગરપાલિકા
તા.૦૬/૧/૨૦૨૨
જાહેરાત જોવા માટે: Click Here
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.