Type Here to Get Search Results !

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ભરતી જાહેરાત Gujarat Agro Industries Corporation Ltd. (GAICL) Recruitment 2022

 

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ભરતી જાહેરાત

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (ગુજરાત સરકારનું સાહસ)

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું વહીવટી સંકુલ, રોડ, સેકટર-૧૦/, ગાંધીનગર-૩૮૨-૦૧૦ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GAICL) ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) ની રચના અને પ્રોત્સાહન માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાના અમલીકરણ માટે અમલીકરણ એજન્સી છે. GAICL કરાર આધારિત હોદ્દાઓ

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

). એગ્રીકલ્ચર એક્ષપર્ટ,

) એગ્રી માર્કેટિંગ,

) સોશિયલ મોબિલાઇઝેશન,

) ઈન્ફોર્મેશન ટેકનોલોજી/એમઆઇએસ,

5) લો /એકાઉન્ટ્સ અને

) આઇઇસી એક્ષપર્ટ

માટે અરજીઓ આમંત્રિત કરે છે. જાહેરાત સબંધીત વધુ માહિતી અને અરજી ફોર્મ GAICL ની વેબસાઇટ www.gaic.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો તેમની અરજીઓ મેનેજિંગ ડિરેકટર, GAICL સિવિલ સપ્લાય એડમિનિસ્ટ્રેટિવ કોમ્લેક્સ, રોડ, સેકટર ૧૦-, ગાંધીનગર - ૩૮૨-૦૧૦ ને તા. ૦૧/૦૨/૨૦૨૨ સુધીમાં મોકલી શકે છે

જાહેરાત જોવા માટે:  ClickHere

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.