Type Here to Get Search Results !

છોટાઉદેપુર નગરપાલિકા જિ. છોટાઉદેપુર ભરતીની જાહેરાત Chhota Udepur municipal Recruitment 2022

 

છોટાઉદેપુર નગરપાલિકા જિ. છોટાઉદેપુર ભરતીની જાહેરાત

 

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સંચાલિત શેલ્ટર ફોર અર્બન હોમલેસ (SUH) માં ઘર

વિહોણા લોકોની સેવા માટે ઓછામાં ઓછા બે વર્ષની અનુભવી મેન પાવર સપ્લાય કરતી

એજન્સીઓ/NGo પાસેથી સદર જાહેરાત અન્વયે બંધ કવરમાં ભાવો RPAD/ SPEED

POST મારફતે તા. ૧૫/૦૧/૨૦૨૨ સુધીમાં સાંજના ૦૬:૦૦ કલાક સુધી મોકલવાના

રહેશે. સદરહું જાહેરાતના ભાવો સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ તેમજ EMD ફરજિયાત

એજન્સી દ્વારા મોકલવાના રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

 

કર્મચારી જગ્યાની સંખ્યા

1 કેર ટેકર ૦૨

૨ રસોઈયા ૦૨

3 પટાવાળાસફાઈ કર્મચારી  ૦૪.

શરતો :-

(1) એજન્સીનું ESI સટીફિકેટની નકલ

() પાનકાર્ડ નંબર ,સંસ્થા નોંધણીનું પ્રમાણપત્ર બિડવાનુ રહેશે.

() ટેન્ડર મંજુર થયાના એક વર્ષ સુધી બંધનકર્તા રહેશે.

(4) EMD પેટે રૂા. 000/-નો ફિક્સ  ડિપોઝીટ ચીફ ઓફિસર,નગરપાલિકા

છોટાઉદેપુર નામની ટેન્ડર સાથે ફરજિયાત બિડવાની રહેશે. EMD વગરનું ટેન્ડર

ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

() સુધારો કરીને ભરેલ ભાવો કે ચેક્યોક કરીને ભરવામાં આવેલ ભાવો વાળા ટેન્ડરને

માન્ય રાખવામાં આવશે નહી.

ઉપરોક્ત કામનું ટેન્ડર મંજુર યા નામંજુર કરવાનો અબાધીત હક્ક નગરપાલિકા

છોટાઉદેપુરનો રહેશે. વધુ વિગત માટે નગરપાલિકા છોટાઉદેપુર કચેરીનો સંપર્ક કરવો.

 

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.