Type Here to Get Search Results !

ભેંસદરા, તા.ધરમપુર, જિ.વલસાડ શિક્ષણસહાયક અને વિદ્યાસહાયક ભરતી Bhensadra, Dharampur, Valsad Recruitment

 

ભેંસદરા, તા.ધરમપુર, જિ.વલસાડ શિક્ષણસહાયક અને વિદ્યાસહાયક ભરતી

 


ભેંસદરા, તા.ધરમપુર, જિ.વલસાડ ભરતી

આદિવાસી વિકાસ મંડળ ધરમપુર સંચાલિત આશ્રમશાળા માધ્યમિક શાળા ભેંસદરા, તા.ધરમપુર, જિ.વલસાડ માટે નીચે મુજબ સ્ટાફની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે,

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

જગ્યા: 4

 જગ્યાનું નામ :

શિક્ષણસહાયક 3

વિદ્યાસહાયક 1

લાયકાત :

બી.એસ.સી.,બી.એડ.

બી..,બી.એડ

1 મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ કચેરી વલસાડ જિ. ઉપરોક્ત જગ્યા ભરવા માટે શ્રેન .સી. મળેલ છે.

2 શિક્ષણ સહાયકની નિમણૂંક માટે નક્કી થયેલ TAT પરીક્ષા તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાસહાયકની નિમણૂંક માટે નક્કી થયેલ TAT2 પરીક્ષા પાસ હોવી જોઇએ તેમજ કોમ્યુટરની જાણકારી હોવી જોઇએ.

3 શિક્ષણ સહાયકને માસિક 25,000/- અને વિદ્યાસહાયકને 19,950/- માસિક પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહો.

4. પસંદગી પામનાર ઉમેદવારોને વિનામૂલ્ય રહેઠાંણની સુવિધા આપવામાં આવે છે. અને ફરજના સ્થળ પર ફરજિયાત રહેવાનું રહેશે.

5. ઉપરોક્ત લાયકાત ધરાવતાં ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અરજી સાથે પાસપોર્ટ સાઇઝનો પ્રમાણિત કરેલો ફોટોગ્રાફ ચોટાડવાનો રહેશે. અરજી જાહેરાત પ્રસિધ્ધ થથાના દિન-10 માં ફક્ત જી. પોસ્ટ એડીથી નીચેના સરનામે મોકલવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :-

પ્રમુખશ્રી, આદિવાસી વિકાસ મંડળ સંચાલિત આશ્રમશાળા, ભેંસદરા (ભેંરવી ફળિયું, માધ્યમિક શાળા ભેંસદરા, તા. ધરમપુર, જિ.વલસાડ, પીન કોડ • 396050

 જાહેરાત જોવા માટે:  Click Here


 
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.