Type Here to Get Search Results !

સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી,વડોદરા. 27 એપ્રેન્ટીસશીપ માટે ભરતીની જાહેરાત government printing press Recruitment

 

સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી,વડોદરા. 27 એપ્રેન્ટીસશીપ માટે ભરતીની જાહેરાત

 


એપ્રેન્ટીસશીપ અધિનિયમ-૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ

નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.

દરેક ટ્રેડ માટે વય મર્યાદા તારીખ. ૨૯-૦૧-૨૦૧૨ના રોજ ૧૪ વર્ષથી ઓછી હોવી જોઇએ નહીં.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

૧ ટ્રેડ: બુક બાઇન્ડર

કુલ :૧૦

લાયકાત: ધોરણ- પાસ

૨ ટ્રેડ: ઓફસેટ મશીન માઇન્ડર

કુલ : ૧૫

લાયકાત: એમ.એસ.સી. પાસ

૩ ટ્રેડ: ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર

કુલ : ૦૨  

લાયકાત: આઇ.ટી.આઇ.

 (ડી.ટી.પી. કોર્સ) પાસ

નોંધ. ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ. પાસ કરેલ હશે તેને ૦૧ વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ. ઉમેદવારોએ જન્મતારીખનો દાખલો. અભ્યાસની માર્કશીટ અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો તારીખ. ૨૯-૦૧-૨૦૨૨ સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ વડોદરા- ૩૯૦૦૦૧ ને મળી રહે તે રીતે મોકલી આપવા. ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ ૧૯૬૧ મુજબ નિયત કરેલ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. અને તાલીમ પૂર્ણ થયે છૂટા કરવામાં આવશે.

સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી,

વડોદરા.

 

જાહેરાત જોવા માટે :  Click Here

 Registration:  Click Here


વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.