Type Here to Get Search Results !

રોજગાર કચેરી અમદાવાદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો



શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી,

ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, મોડેલ કેરિયર સેન્ટર, અમદાવાદ,

દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો

લાયકાત:૧૦ પાસ,૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદ્વારો માટે રોજગારીની તક

તારીખ:- ૧૫.૧૨.૨૦૨૧

સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે

ભરતીમેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, બ્લોકડી, પ્રથમ માળ, ગીરધરનગર

બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

જાહેરાત જોવા માટે ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.