SHREE VARDHMAN SAHAKARI BANK LTD., VADODARA Recruitment 2026
SHREE VARDHMAN SAHAKARI BANK LTD., VADODARA Recruitment for Officer and IT Officer Posts 2026 :-
શ્રી વર્ધમાન સહકારી બેન્ક લી. તારકેશ્વર મહાદેવ પાસે, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧.
ભરતી અંગે જાહેરાત
શ્રી વર્ધમાન સહકારી બેંક લિ. દ્વારા બેંકની વિવિધ શાખાઓ/વિભાગોમાં નીચેની જગ્યાઓ માટે લાયક અને અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ઓફિસર (જગ્યા-૦૪) (વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહિ)
વાણિજય ( Commerce) વિષયમાં સ્નાતક/અનુસ્નાતક બેકિંગ ક્ષેત્રમાં ઓફિસર તરીકે ઓછામાં ઓછો ૦૫ વર્ષનો અનુભવ લોન/ક્રેડીટ, રિકવરી, એકાઉન્ટસ તથા અન્ય બેકિંગ કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય• કોમ્પ્યુટર તથા બેકિંગ સોફટવેરનું જ્ઞાન આવશ્યક.
આઈ.ટી. ઓફિસર (જગ્યા-૦૧) (લય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહિ)
B.E./B.Tehch (Computer/IT) अथवा BCA/MCA/M.Sc. (IT Computer) અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર. • બેકિંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછો ૦૫ વર્ષ નો અનુભવ. • CBS, Core Banking System, Networking, Server, Dtabase, Cyber Security, ATM/Digital banking તથા बेडनी IT अभगीरीनं વ્યવહારું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય. RBI તથા બેકિંગ ક્ષેત્રને લગતી IT/Cyber Security અને અન્ય નિયમકારી આવશ્યકતાઓનું જ્ઞાન ઈચ્છનીય.
સામાન્ય શરતો :
૧) પગાર ઃ બેંકના નિયમો મુજબ તથા ઉમેદવારની લાયકાત અને અનુભવને અનુરૂપ.
૨) પસંદગીની પ્રક્રિયાઃ લાયક ઉમેદવારોની પસંદગી બેંક દ્વારા નકકી કરવામાં આવતી પસંદગી પ્રક્રિયા/ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
૩) ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો વિગતવાર બાયોડેટા, શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે અરજી કરવાની રહેશે.
૪) ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી ટપાલ અથવા કુરીયરથી મોકલવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ :
૦૨-૧૧-૨૦૨૬
સંપર્ક : શ્રી વર્ધમાન સહકારી બેંક લિ., તારકેશ્વર મહાદેવ મંદિર પાસે, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧. મુખ્ય શાખા.
નોંધ : માત્ર લાયક ઉમેદવારોને જ આગળની પસંદગી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે. ભરતી અંગેનો અંતિમ નિર્ણય બેંકનો રહેશે. બેંકને ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાનો તથા કોઈપણ અરજી સ્વીકારવા કે નકારવાનો અધિકાર રહેશે.
SHREE VARDHMAN SAHAKARI BANK LTD., VADODARA recently published Advertisement Recruitment for Officer and IT Officer Post 2026. Eligible Candidates can apply for SHREE VARDHMAN SAHAKARI BANK LTD., VADODARA RECRUITMENT OF Officer and IT Officer Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Name of the Organization: SHREE VARDHMAN SAHAKARI BANK LTD., VADODARA
Total Vacancy: 5 Posts
Posts:
Officer and IT Officer
Educational Qualification and other details:
· Officer (04 Vacancies)
o Age Limit: Not more than 40 years.
o Qualification: Graduate/Post-Graduate in Commerce (b.com) with at least 5 years of experience as an officer in the banking sector. Preference for candidates experienced in loan/credit, recovery, accounts, and banking operations. Knowledge of computers and banking software is required.
· I.T. Officer (01 Vacancy)
o Age Limit: Not more than 40 years.
o Qualification: B.E./B.Tech (Computer/IT), BCA, MCA, or M.Sc. (IT/Computer). At least 5 years of experience in the banking sector is required. Preference for experience in CBS (Core Banking System), Networking, Server, Database, Cyber Security, ATM/Digital Banking, and IT operations. Knowledge of RBI and banking IT/Cyber Security guidelines is desirable
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Selection process: - selection will be based on a walk-in-interview.
How to Apply? :
Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.
(Please read Official Notification carefully before applying)
· Address: Shree Vardhman Sahakari Bank Ltd., Near Tarkeshwar Mahadev Temple, Raopura, Vadodara – 390001 (Main Branch).
Important Dates:
Walk-in-interview Date:-
02/11/2026
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
