Type Here to Get Search Results !

RAJPIPLA NAGARPALIKA Recruitment 2026

RAJPIPLA NAGARPALIKA Recruitment 2026  



RAJPIPLA NAGARPALIKA Recruitment for City Manager Posts 2026 :-  

આથી રાજપીપલા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવે છે.

 

૧. ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૩/૧૦/૨૦૨૬ ના રોજ રાજપીપલા નગરપાલિકા કચેરી ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ડોક્યુમેન્ટો સાથે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.

૨. નગરપાલિકા કક્ષાનું સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત મંજુર થયેલ મહેકમ ૩૧ માર્ચ ૨૦૨૭અથવા મંજૂરી મળે ત્યાં સુધીનું રહેશે.

૩. કર્મચારીઓની ભરતી જાહેરાત દ્વારા ૧૧ માસના કરાર આધારિત અથવા આઉટસોર્સિંગથી કરવાની રહેશે.

૪. નગરપાલિકા કક્ષાએ ઈન્ટરવ્યુ થયા બાદ જે કર્મચારીશ્રીઓની પસંદગી કરવામાં આવે તેઓના ડોક્યુમેન્ટની ચકાસણી માટે નગરપાલિકા એ ઝોનલ કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવનાં પ્રમાણપત્ર) મોકલવાના રહેશે. અને ઝોનલ કચેરીએ સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજવુકેશન,

અનુભવનાં પ્રમાણપત્ર) દ્વારા ચકાસણી થયા બાદ જ કર્મચારીને નિમણુંક આપવાની રહેશે. ૫. કર્મચારીશ્રીઓની નિમણુંક ઉપરી કચેરીને જાણ કર્યા વગર આપવામાં આવશે તેવા કિસ્સામાં આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, સ્વચ્છ ભારત મિશન અર્બનનો રહેશે.

Gujarat High Court bharti Librarian & Research Assistant 2026 20o 

RAJPIPLA NAGARPALIKA recently published Advertisement Recruitment for City Manager Post 2026. Eligible Candidates can apply for RAJPIPLA NAGARPALIKA RECRUITMENT OF City Manager Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  RAJPIPLA NAGARPALIKA

Total Vacancy: 1 Post

 

Posts:

City Manager (MIS/IT)

 

Educational Qualification and other details: 

  • Qualification: B.E./B.Tech-IT, M.E./M.Tech-IT, B.C.A./B.Sc IT, or M.C.A./M.Sc IT
  • Experience: 1 year (after obtaining the degree)
  • Salary: ₹30,000/- per month (fixed)

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

Selection process: - selection will be based on a walk-in-interview.

How to Apply? :

Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification

Important Dates:

Date & Time: October 13, 2026, at 11:00 AM

Venue: Rajpipla Nagarpalika Office

 

Important Links

Notification:  Click Here

 GSRTC Recruitment  Helper POSTS 2026 for 2510 Posts 6o 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.