Type Here to Get Search Results !

PARDI NAGARPALIKA BHARTI City Manager Posts 2026

PARDI NAGARPALIKA Recruitment 2026  



PARDI NAGARPALIKA Recruitment for City Manager Posts 2026 :-  

પારડી નગરપાલિકા, જી.વલસાડ

જાહેરાત

પારડી નગર સેવા સદન, કિલ્લા-પારડી, જિલ્લા.વલસાડ માટે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ ગુજરાત અંતર્ગત નીચે જણાવેલ વિગતે ૧૧ મારા કરાર આધારિત જગ્યા ભરવા બાબતે સીલબંધ કવરમાં અરજી મંગાવવામાં આવે છે. અરજીના કવર ઉપર કરાર આધારિત જગ્યાની વિગત અવશ્ય લખવું.

જગ્યા

સિટી મેનેજર -UWM

જગ્યાની સંખ્યા 1

લાયકાત

B.E./B.Tech- Environment/B.E./B.Tech-Civil/B.E/B.Tech-Mechanical/B.E/B.Tech-Water Resource

અનુભવ :-

૧ વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો)

શરતો:-

ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

વયમર્યાદામાં છૂટછાટ :-

અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર છૂટછાટ ઉપલબ્ધ બનશે.

પગારધોરણ:-

સરકારશ્રીના નિયમોનુસાર માસિક રૂા. ૩૦,૦૦૦/- પગારધોરણ રહેશે.

ઉમેદવારે અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં (રજાના દિવસો સિવાય) રજી.પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટથી અત્રેની કચેરીએ કચેરી સમય દરમ્યાન મળે તે રીતે મોકલવાની રહેશે.

(અરજી સાથે શૈક્ષણિક લાયકાત, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, જાતિનો દાખલો, રહેવાસીનો દાખલો તથા આ કામના અનુભવનું સર્ટીફીકેટ રજુ કરવાનું રહેશે)

ઉપરોકત કામે કોઈપણ નિર્ણય કરવાનો હકક સરકારશ્રીએ નિયુકત કરેલા સમિતિને અબાધિત રહેશે.

 

 

PARDI NAGARPALIKA recently published Advertisement Recruitment for City Manager Post 2026. Eligible Candidates can apply for PARDI NAGARPALIKA RECRUITMENT OF City Manager Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  Pardi Nagarpalika (Valsad District, Gujarat)

Total Vacancy: 1 Post

 

Post Name: City Manager – UWM

Number of Vacancies: 01

Educational Qualification: B.E. / B.Tech in Environment, Civil, Mechanical, or Water Resource Engineering

Experience: 1 year (after obtaining degree)

Age Limit: Maximum 35 years (with relaxations as per government rules for SC, ST, and SEBC candidates)

Salary: ₹30,000/- per month (fixed)

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.

 

 

Important Dates:

Last Date: Within 30 Days from the Date of Advertisement Published (Advertisement Published Date: 29-10-2026)

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.