Type Here to Get Search Results !

ODE NAGAR SEVA SADAN, ANAND bharti for City Manager – UWM Posts 2026

 ODE NAGAR SEVA SADAN, ANAND Recruitment 2026  



ODE NAGAR SEVA SADAN, ANAND Recruitment for City Manager – UWM Posts 2026 :-  

ઓડ નગર સેવા સદન - ઓડ, જી. આણંદ

સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાતના કાર્યાલય આદેશ ક્રમાંક-SBM/0108/07/2026 DATE:04/08/2026 અંતર્ગત નગરપાલિકામાં ૧૧ માસના કરારઆધારિત-નિમણુંક સીટી મેનેજર-UWM-1 ની નીચેની વિગતે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ માંગવામાં આવે છે.

સદરૂહુ નિમણુંક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે. નિમણૂંક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.

નિમણુંક અંગેનો આખરી નિર્ણય પસંદગી સમિતિને રહેશે.

હોદ્દાનું નામ

સીટી મેનેજર – UWM-1

શૈક્ષણીક લાયકાન

B.E/B.Tech-Environment /Civil/Mechanical/Water Resource

અનુભવ

૧ વર્ષે (ડીગ્રી મેળવ્યા બાદ)

પગાર ધોરણ

રૂ.૩૦,૦૦૦/- (ફિક્સ માસિક)

શરતો:- (૧)ઝોનલ કક્ષાએ/મહાનગરપાલિકા / નગરપાલિકા કક્ષાનું સ્વચ્છ ભારત મિશન અર્બનનું મહેકમ મિશનના સમયગાળા સુધીનું રહેશે ત્યારબાદ આ મહેકમ રદ થઈ જશે.(૨)કર્મચારીઓની ભરતી જાહેરાત દ્વારા તા. ૩૧-૦૩-૨૦૨૭ સુધી (મિશનના હાલના સમયગાળા) અથવા મિશનનો સમયગાળો લંબાય તો ૧૧ માસના કરાર આધારિત અથવા આઉટસોર્સિંગથી કરવાની રહેશે (૩). ઝોનલ કક્ષાએ/મહાનગરપાલિકાએ/નગરપાલિકા કક્ષાએ ઈન્ટરવ્યુ થયા બાદ જે કર્મચારીઓની પસંદગી કરવામાં આવે તેમના ડોક્યુમેન્ટની ચકાસણી માટે નગરપાલિકા ઝોનલ કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્ર) મોકલવાના રહેશે અને ઝોનલ કચેરીએ સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્ર) દ્વારા ચકાસણી થયા બાદ જ કર્મચારીને નિમણૂક આપવાની રહેશે. (૪). કર્મચારીઓની નિમણૂક ઉપરની કચેરીને જાણ કર્યા વગર આપવામાં આવશે તેવા કિસ્સામાં આથી નિર્ણય મિશન ડાયરેક્ટર, સ્વચ્છ ભારત મિશન અર્બનનો રહેશે.(૫). કર્મચારીઓના પગાર સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરી દ્વારા ફાળવેલ કેપેસિટી બિલ્ડીંગની ગ્રાન્ટમાંથી કરવાના રહેશે. તે સિવાય તમામ આનુષંગિક ખર્ચે નગરપાલિકાએ કરવાનો રહેશે. ઝોનલ કચેરીના કર્મચારીઓનો પગાર સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરી દ્વારા કરવામાં આવશે. (૬). કરારના ધોરણે ફરજ બજાવતા કર્મચારી એક માસની નોટીસ આપી અથવા એક માસના ફિક્સ પગારની રકમ કચેરીમાં જમા કરી કરારનો અંત લાવી શકશે. તેની જાણ સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરી કરવાની રહેશે.(૭). કરાર આધારિત/આઉટસોર્સ કર્મચારીઓને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ નિયત કરેલા, લાભો મળવાપાત્ર થશે.(૮). કરારના સમય દરમિયાન બજવેલ સેવા/ નોકરી અંગે પેન્શન/ફેમિલી પેન્શન, બોનસ, એલ.ટી.સી. રજાનું રોકડમાં રૂપાંતર કોઈપણ પ્રકારની પેન્શન, પ્રવર્તિત કે તેવા અન્ય કોઈ નાણાકીય કે વહીવટી લાભો મળવાપાત્ર રહેશે નહીં.(૯). નિમણૂક પામેલા કર્મચારીએ કાર્ય મથક પર રહેવાનું રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મથક છોડી શકશે નહીં. (૧૦) નવ રચિત મહાનગરપાલિકા / નગરપાલિકાની કેપેસિટી બિલ્ડીંગની ગ્રાન્ટ પૂર્ણ થાય એ કિસ્સામાં કર્મચારીઓના પગાર માટે સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીમાં UTC સાથે દરખાસ્ત દ્વારા ગ્રાન્ટની માંગણી કરી શકશે.(૧૧) જે કિસ્સામાં કર્મચારીને કરાર રીન્યુ કરવાનો હોય તે કિસ્સામાં કર્મચારીના કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થયેથી ૨ દિવસનો સર્વિસ બ્રેક (ચાલુ દિવસ) આપ્યા બાદ મિશનના સમયગાળા સુધી

અથવા ૧૧ માસ આ બેમાંથી જે વહેલું હોય તેટલા સમય માટે કરારના ધોરણે નિમણૂક આપી શકાશે. (૧૨)

સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનનાં ઘટકોની માર્ગદર્શિકાઓ અને મિશન ડાયરેક્ટરશ્રીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે.(૧૩) નિયત માસિક વેતન પર કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર થશે નહીં.(૧૪) કર્મચારીની કોઈપણ પ્રકારની અસંતોષકારક કામગીરી કે અશિસ્ત બદલ કે અન્ય કોઈ કારણોસર કોઈપણ જાતની પૂર્વ નોટીસ આપ્યા સિવાય કોઈપણ સમયે એક તરફી કરાર/આઉટસોર્સિંગની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે.(૧૫) ઉપરી કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા આપવામાં આવેલ તમામ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે. (૧૬)તબીબી સારવારનો ખર્ચ મજરે મળવાપાત્ર થશે નહીં. (૧૭) બોલીઓ અને શરતો કર્મચારીએ સ્વીકાર્ય છે તે અંગેનું સંમતિપત્રક કરારનામું નોટરી દ્વારા રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ પેપર પર કરીને રજૂ કરવાનું રહેશે. (૧૮)કરાર આધારિત અને આઉટસોર્સ કર્મચારીશ્રીને સરકારશ્રીએ નક્કી કરેલ નિયમો જ લાગુ પડશે. (૧૯) બોલીઓ અને શરતો કર્મચારીએ સ્વીકાર્ય છે તે અંગેનું સંમતીપત્રક કરારનામું નોટરી દ્વારા રૂ.૩૦૦/- (અંકે રૂ. ત્રણસો પુરા) ના સ્ટેમ્પ પેપર પર કરીને રજુ કરવાનું રહેશે. ઉપરોક્ત શરતો પૂર્ણ કરતા ઉમેદવારોએ પોતાની અરજી તથા શૈક્ષણીક લાયકાત તથા અનુભવ તથા વય અંગેના તમમાં આધાર પુરાવાની ખરી નકલ સાથે આ જાહેરાત નિવિદા પ્રસિદ્ધ થયેથી દિવસ-૧૦(દસ) ની મુદતમાં ચીફ ઓફિસરશ્રી ઓડ નગરપાલિકા કચેરી, બસ સ્ટેશન રોડ, ઓડ-388210 ના સરનામે રજી.એડી.પોસ્ટ અથવા સ્પીડપોસ્ટથી પહોચતી કરવાની રહેશે મુદ્દત હરોળબાદ રજુ થયેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

નોંધ – કવર પર * સીટી મેનજર-UWM ની પોસ્ટ માટે એમ દર્શાવવું તથા નામ, સરનામું તથા મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.

 

 

ODE NAGAR SEVA SADAN, ANAND recently published Advertisement Recruitment for City Manager – UWM Post 2026. Eligible Candidates can apply for ODE NAGAR SEVA SADAN, ANAND RECRUITMENT OF City Manager – UWM Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  ODE NAGAR SEVA SADAN, ANAND

Total Vacancy: 1 Post

 

Posts:

City Manager – UWM

 

Educational Qualification and other details: 

B.E. / B.Tech in Environment, Civil, Mechanical, or Water Resource Engineering.

Experience: 1 year of experience (obtained after acquiring the degree).

Monthly Fixed Salary: ₹30,000/-

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.

 

Eligible candidates must send their filled application form, copies of educational and experience certificates, resume, and relevant documents by Registered Post AD or Speed Post to the office of the Chief Officer, Ode Nagar Seva Sadan, Bus Station Road, Od, District Anand – 388210

Important Dates:

Last Date:  Within 10 days from the publication date of the advertisement (Published Date: 09-10-2026)

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.