NAVSARI NAGARPALIKA Recruitment 2026
NAVSARI NAGARPALIKA Recruitment for Horticulture Officer Posts 2026 :-
નવસારી મહાનગરપાલિકા જાહેર નિવિદા
આથી નવસારી મહાનગરપાલિકા, જી.નવસારીની કચેરીમાં ગાર્ડન વિભાગના પત્ર ક્રમાંક NVMC/0001/09/2026, તા.૦૨/૦૯/૨૦૨૬ અન્વયે ૧૧ માસના કરાર અથવા આઉટ સોર્સિંગ આધારીત તદ્દન હંગામી ધોરણે બાગાયત અધિકારીની નિમણૂક આપવાની હોય, ઇચ્છા ધરાવતા ઉમેદવાર તા. ૧૨/૧૦/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નીચેની જગ્યા માટે લાયક ઉમેદવારોએ પોતાની અરજી બાયોડેટા,અનુભવ તથા લાયકાતના પ્રમાણપત્રો અસલ તથા એક નકલ સેટ સાથે રૂબરૂ નવસારી મહાનગરપાલિકા, સરદાર પટેલ ભવન,દુધિયા તળાવ, શાકભાજી માર્કેટ, જી.નવસારીની કચેરી ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. નિમણૂંક આપવાનો અબાધિત અધિકાર નવસારી મહાનગરપાલિકાનો રહેશે.
જગ્યા/હોદ્દો
બાગાયત અધિકારી
લાયકાત
બી.એસ.સી.(હોર્ટીકલ્ચર/એગ્રીકલ્ચર)
અથવા એમ.એસ.સી એગ્રી. (હોર્ટીકલ્ચર)
એમ.એસ.સી. (હોર્ટીકલ્ચર) ફલોરીકલ્ચર
સંખ્યા 1
વયમર્યાદા
૪૦ વર્ષથી વધુ નહીં
પગારધોરણ
માસિક પગારધોરણ ३.35000/-ફિક્સ
અનુભવ
સરકારી/અર્ધ સરકારી/પબ્લીક લિમિટેડ સંસ્થામાં બાગ બગીચા વિભાગમાં હોર્ટીકલ્ચર સુપરવાઈઝર તરીકેનો ૩ વર્ષનો અનુભવ.
શરતો-
૧) ઇચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી,બાયોડેટા તથા તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ સાથે નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, નવસારી મહાનગર સેવા સદન, દુધિયા તળાવ નવસારી-૩૯૬૪૪૫. ખાતે તમામ ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે અને જોખમે હાજર રહેવાનું રહેશે.
ર) ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા નવસારી મહાનગરપાલિકાની રહેશે.
૩) સદર હું ભરતી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત રહેશે. ત્યારબાદ મહાનગરપાલિકાની જરૂરિયાત અને કર્મચારીની કામગીરીને આધીન રિન્યૂ કરવામાં આવશે.
૪) વોક ઇન ઇન્ટરવ્યૂ તા.૧૨/૧૦/૨૦૨૬ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, નવસારી મહાનગર સેવા સદન, દુધિયા તળાવ નવસારી-૩૯૬૪૪૫ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં જરૂરી તમામ ડૉક્યુમેન્ટ સહિત પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
૫) કોમ્પ્યુટરનું મૂળભુત જ્ઞાન જેમ કે, MS word, MS excel, Power point નું જ્ઞાન ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
૬) પસંદ થયેલ ઉમેદવારે મહાનગરપાલિકા દ્વારા સોપવામાં આવતી બાગાયત સંબંધિત તમામ કામગીરી કરવાની રહેશે.
૭) ઉપરોક્ત કામે કોઈપણ નિર્ણય કરવાનો હક નવસારી મહાનગરપાલિકાને અબાધિત રહેશે.
NAVSARI NAGARPALIKA recently published Advertisement Recruitment for Horticulture Officer Post 2026. Eligible Candidates can apply for NAVSARI NAGARPALIKA RECRUITMENT OF Horticulture Officer Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Name of the Organization: NAVSARI NAGARPALIKA
Total Vacancy: 1 Post
Posts:
Horticulture Officer
Educational Qualification and other details:
- B.Sc. (Horticulture / Agriculture) OR M.Sc. Agri (Horticulture) OR M.Sc. (Horticulture) Floriculture.
- Preference will be given to candidates with basic computer knowledge (MS Word, MS Excel, PowerPoint).
Salary
35000
Please read Official Notification for Educational Qualification details.
Experience Required
· 3 years of experience as a Horticulture Supervisor in a garden department of a Government, Semi-Government, or Public Limited organization.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
How to Apply? :
Interested and eligible candidates can apply online official website.
Important Dates:
- Date & Time: 12/10/2026, Monday at 11:00 AM
- Venue: Main Office, Navsari Mahanagarpalika, Navsari Mahanagar Seva Sadan, Dudhiya Talav, Navsari-396445.
- Requirements: Candidates must attend in person at their own expense with their application, bio-data, and all original certificates along with self-attested photocopies.
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
