NAVSARI NAGARPALIKA Recruitment 2026
NAVSARI NAGARPALIKA Recruitment for SWACHATA MARSAL Posts 2026 :-
આથી નવસારી મહાનગરપાલિકા, જી.નવસારીની કચેરીમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત, ગાંધીનગરના પત્ર ક્રમાંક SBM/૦૧૨૭/૦૯/૨૦૨૬, તા. ૨૩/૦૯/૨૦૨૬ અન્વયે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે સ્વચ્છતા માર્શલની નિમણૂક આપવાની હોય, ઇચ્છા ધરાવતા ઉમેદવાર તા.૦૬/૧૦/૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નીચેની જગ્યા માટે લાયક ઉમેદવારોએ પોતાની અરજી બાયોડેટા તથા લાયકાતના પ્રમાણપત્રો અસલ તથા એક નકલ સેટ સાથે રૂબરૂ નવસારી મહાનગરપાલિકા, સરદાર પટેલ ભવન,દુધિયા તળાવ, શાકભાજી માર્કેટ,જી.નવસારીની કચેરી ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. નિમણૂંક આપવાનો અબાધિત અધિકાર નવસારી મહાનગરપાલિકાનો રહેશે.
અનુ. નં.
જગ્યા /હોદ્દો સ્વચ્છતા માર્શલ
સંખ્યા 13
લાયકાત
સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્ષ અથવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અનુભવી
ફિક્સ પગાર
३.16000/-
શરતો :-
૧) મિશન ડાયરેક્ટર, સ્વચ્છ ભારત મિશન (અર્બન), ગુજરાતના પરિપત્ર ક્રમાંક.SBM/૦૧૨૭/૦૯/૨૦૨૬ તા.૨૩/૦૯/૨૦૨૬થી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૨૬ અંતર્ગત કચરો ફેંકનાર/નિયમ ભંગ કરનાર સામે વહીવટી ચાર્જ ફટકારવા માટેની ફિલ્ડ કામગીરી કરવાની રહેશે. તથા સદર પરિપત્ર મુજબના જોબચાર્ટ મુજબની કામગીરી કરવાની રહેશે.
ર) ઇચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી,બાયોડેટા તથા તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ સાથે નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, નવસારી મહાનગર સેવા સદન, દુધિયા તળાવ નવસારી-૩૯૬૪૪૫. ખાતે તમામ ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે અને જોખમે હાજર રહેવાનું રહેશે.
૩) ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા નવસારી મહાનગરપાલિકાની રહેશે.
૪) સદરહું ભરતી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે રહેશે. ત્યારબાદ મહાનગરપાલિકાની જરૂરિયાત અને કર્મચારીની કામગીરીને આધીન રિન્યૂ કરવામાં આવશે.
૫) વોક ઇન ઇન્ટરવ્યૂ તા.૦૬/૧૦/૨૦૨૬ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, નવસારી મહાનગર સેવા સદન, દુધિયા તળાવ નવસારી-૩૯૬૪૪૫ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં જરૂરી તમામ ડૉક્યુમેન્ટ સહિત પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
૬) ઉપરોક્ત કામે કોઈપણ નિર્ણય કરવાનો હક નવસારી મહાનગરપાલિકાને અબાધિત રહેશે.
NAVSARI NAGARPALIKA recently published Advertisement Recruitment for SWACHATA MARSAL Post 2026. Eligible Candidates can apply for NAVSARI NAGARPALIKA RECRUITMENT OF SWACHATA MARSAL Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Name of the Organization: NAVSARI NAGARPALIKA
Total Vacancy: 13 Posts
Posts:
SWACHATA MARSAL
Educational Qualification and other details:
Sanitary Inspector course or experience in solid waste management.
SALARY 16000
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Selection process: - selection will be based on a walk-in-interview.
How to Apply? :
Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.
(Please read Official Notification carefully before applying)
Important Dates:
Walk-in-interview Date:- 6-10-2026
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
