NAVSARI MAHANAGARPALIKA Recruitment 2026
NAVSARI MAHANAGARPALIKA Recruitment for Veterinary Doctor Posts 2026 :-
નવસારી મહાનગર પાલિકા
https://nmc.gujarat.gov.in/
નવસારી મહાનગરપાલિકાનાં રખડતા ઢોર અંકુશ વિભાગમાં પકડેલ ઢોરોનાં આરોગ્ય ચેકઅપ કામે વેટરનરી ડોકટર જગ્યા ૦૧ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા અંગેની જાહેરાત
નવસારી મહાનગરપાલિકાનાં રખડતા ઢોર અંકુશ વિભાગ દ્રારા પકડવામાં આવેલ ઢોરોને મહાનગર પાલિકાનાં પાંજરાપોળમાં રાખવામાં આવે છે. પકડેલ ઢોરોનાં આરોગ્યની નિયમીત પણે તપાસ કરવાની કામગીરી અર્થે માન. મ્યુનિસિપલ કમિશ્નર સાહેબશ્રીની મંજુરીથી બીજા પ્રયત્ને નવસારી મહાનગરપાલિકા દ્વારા તદ્દન હંગામી કરાર આધારીત ધોરણે વેટરનરી ડોકટર સંખ્યા ૦૧ જગ્યાની પ્રતીક્ષા યાદી બનાવવા વોક ઈન ઈન્ટરવવ્યુ રાખવામાં આવેલ છે. જેમાં ઉમેદવારે પોતાના શૈક્ષણીક લાયકાત / અનુભવ / જન્મ તારીખ અસલ પ્રમાણ પત્રો તેમજ પ્રમાણીત નકલ સાથે નિયત નમુનામાં સ્વ અક્ષરે ભરી ઈન્ટરવ્યુની તારીખ : ૧૩-૧૦-૨૦૨૬ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે નીચે જણાવેલ સરનામે હાજર રહેવાનું રહેશે.
જગ્યાનું નામ
વેટરનરી ડોક્ટર
જગ્યાની સંખ્યા 1
લાયકાત
બેચલર ડિગ્રી વેટરનરી સાયન્સ અને એનીમલ હસ્બન્ડરી (BVSC & AH) કોઈ પણ યુનિવર્સીટી માંથી
ઉચ્ચક માસિક વેતન
રૂ.૫૦,૦૦૦/-
ઇન્ટરવ્યુ તારીખ
તા. ૧૩-૧૦-૨૦૨૬ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે
શરતો :-
૧) ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ઉમરનું ધોરણેઃ ઉમેદવારની ઉમર ૪૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
૨) ઉક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીનાં નમુના મુજબ સંપુર્ણ વિગતો ભરી ઉક્ત જણાવેલ તારીખે નીચે જણાવેલ સરનામે સમયસર સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે.
नोध :
૧) બપોરે ૦૧.૦૦ કલાક બાદ ઉમેદવારને સદર ઇન્ટરવ્યુ માટે પ્રવેશ આપવામાં આવશે નહી.
૨) અરજીનો નમુના ઉક્ત નવસારી મહાનગરપાલિકાની વેબ સાઇટ ઉપર મળી રહેશે તેમજ ઈન્ટરવ્યુનાં દિવસે અત્રેની કચેરીએ પણ મળી રહેશે.
૩) વોક ઈન ઈન્ટરવ્યુનુ સ્થળ :- નવસારી મહાનગરપાલિકા, શાકમાર્કેટ પાસે, દુધિયા તળાવ, નવસારી
NAVSARI MAHANAGARPALIKA recently published Advertisement Recruitment for Veterinary Doctor Post 2026. Eligible Candidates can apply for NAVSARI MAHANAGARPALIKA RECRUITMENT OF Veterinary Doctor Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Job Details
· Position Name: Veterinary Doctor Doctor (વેટરનરી ડૉક્ટર)
· Number of Vacancies: 1 post
· Education Qualification: Bachelor’s Degree in Veterinary Doctor Science and Animal Husbandry (BVSc & AH) from any recognized university
· Age Limit: Not more than 40 years
· Monthly Fixed Salary: ₹50,000/-
Selection process: - selection will be based on a walk-in-interview.
How to Apply? :
Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.
Important Dates:
· Interview Date & Time: October 13, 2026, at 11:00 AM (reporting time 11:00 AM; no entry after 01:00 PM)
· Interview Venue: Navsari Mahanagar Palika, near vegetable market, Dudhiya Talao, Navsari
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
