DCPU NAVSARI Recruitment 2026
DCPU NAVSARI Recruitment for Accountant, Educator, Doctor AND OTHER Various Posts 2026 :-
ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનઃવર્સન માટે "મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની નવસારી જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ, સ્પેશયલ એડોપ્શન એજન્સી ખુંધ,તા.ચીખલી,જિ.નવસારી માટે મિશન વાત્સલ્ય યોજના-૨૦૨૨ અંતર્ગત ૧૧ માસ કરાર આધારિત હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ પૈકીનીચે દર્શાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા વોક-ઇન-ઈન્ટરવ્યુ, તા.૦૫/૧૧/૨૦૨૬ નાં રોજ યોજવામાં આવેલ છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી
વોક-ઇન ઈન્ટરવ્યું તારીખઃ ૦૫/૧૧/૨૦૨૬
રજીસ્ટેશન સમય:- સવારે ૦૯.૩૦ થી ૧૧.૩૦ ઇન્ટરવ્યુ સ્થળ:- બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સેન્ટ્રલ આર્કંડ, દુકાન નં-૪૬૫ થી ૪૭૦, ચોથો માળ, રામજી મંદિરની સામે, નવસારી મહા નગરપાલિકાની પાછળ, જી.નવસારી,પીન-૩૯૬૦૪૫ નોંધ :- (૧) સવારે ૦૯:૩૦ કલાક થી ૧૧:૩૦ કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારોના જ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. (૨) ઇન્ટરવ્યુ સ્થળ પર જરૂરી શૈક્ષણિક લાયકાતને સંબંધિત તમામ ડોક્યુમેન્ટ (વર્ષ અથવા સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અને ડિગ્રી સટી), ઉમરના પુરાવા, અનુભવના પ્રમાણપત્રો (અનુભવની ગણતરીમાં માત્ર સક્ષમ સત્તામંડળ દ્વારા આપેલ અનુભવનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે), જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ૨ ફોટોગ્રાફસ સહિત અસલ ડોક્યુમેન્ટ તેમજ તેની પ્રમાણિત નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજીયાત આપવાના રહેશે. (૩) ઉમેદવારે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવું, જેના માટે કોઈ પણ પ્રકારના ભથ્થા કે વળતર ચૂકવવામાં આવશે નહીં. (૪) ઉમેદવારે જે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની આવડત જરૂરી હોય, તેના સમકક્ષ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશનના સમયગાળા દરમ્યાન રજૂ કરવાના રહેશે.. (૫) જે તે જગ્યા માટેનો જરૂરી અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ ધ્યાને લેવામાં આવશે. નોંધ:- જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા ૨૦૨૨ માં થતા તમામ ફેરફારને બંધનકર્તા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર "જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ, નવસારીનો રહેશે.DCPU NAVSARI recently published Advertisement Recruitment for Accountant, Educator, Doctor AND OTHER Post 2026. Eligible Candidates can apply for DCPU NAVSARI RECRUITMENT OF Accountant, Educator, Doctor AND OTHER Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Mission Vatsalya Yojana managed by the District Child Protection Unit (DCPU), Navsari
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Name of the Organization: DCPU NAVSARI
Total Vacancy: 9 Posts
Posts:
Educational Qualification and other details:
1. District Child Protection Unit, Navsari
· Accountant (01 Post)
o Monthly Salary: ₹18,536/-
o Eligibility: Graduate in Commerce / Mathematics from a recognized university; at least 1 year of experience in a relevant field; computer skills with Tally knowledge; Age: 21–40 years .
· Counsellor (01 Post)
o Monthly Salary: ₹18,536/-
o Eligibility: Graduate in Social Work, Sociology, Psychology, Public Health, or Counseling from a recognized university (OR PG Diploma in Counseling and Communication); at least 1 year of work experience with Govt./NGO preferably in Women & Child Development; computer proficiency; Age: 21–40 years .
· Outreach Worker (ORW) (02 Posts)
o Monthly Salary: ₹12,318/-
o Eligibility: 12th pass from a recognized board/equivalent; good communication skills; at least 1 year of experience working with Govt./NGO; weightage given for work experience; Age: 21–40 years .
2. Children Home for Boys — Kundh, Taluka Chikhli, Navsari
· Storekeeper cum Accountant (01 Post)
o Monthly Salary: ₹18,536/-
o Eligibility: Graduate in Commerce / Mathematics from a recognized university; at least 1 year of relevant experience; computer skills with Tally knowledge; Age: 21–40 years .
· Educator (01 Post)
o Monthly Salary: ₹12,318/-
o Eligibility: PTC (Primary Teacher Course) or B.Ed (Bachelor of Education); at least 1 year of experience in a relevant field; Age: 21–40 years .
· Helper cum Night Watchman (01 Post)
o Monthly Salary: ₹11,767/-
o Eligibility: 10th pass from a recognized board; Age: 21–40 years .
3. Special Adoption Agency — Khundh, Chikhli
· Doctor (Part-time) (01 Post)
o Monthly Salary: ₹9,930/-
o Eligibility: M.D. (Doctor of Medicine) in Pediatrics .
· Chowkidar (01 Post)
o Monthly Salary: ₹11,767/-
o Eligibility: 10th pass from a recognized board; Age: 25–40 years .
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Selection process: - selection will be based on a walk-in-interview.
How to Apply? :
Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.
Important Dates:
· Interview Date: 05/11/2025
· Registration Time: 08:30 AM to 11:30 AM
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
,%20Navsari%20Recruitment%202026%20Accountant,%20Educator,%20Doctor%20AND%20OTHER%20Various%20Posts%202026.jpg)