GSRTC Ahmedabad Apprentice Recruitment 2026
GSRTC Ahmedabad Apprentice Recruitment 2026:-
ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ના અમદાવાદ વિભાગ અને મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ ના પ્રર્વતમાન નિયમાનુસાર કોમ્પ્યુટર ઓપરેટર સમકક્ષ ધોરણ - ૧૨ પાસ આઈ.ટી.આઈ. અને ૧૨ પાસ ફેશર ઉમેદવાર (તાલીમાર્થી) અને ધોરણ ૧૦ પાસ આઈ.ટી.આઈ.ડીઝલ, મીકેનીક, એમ.એમ.વી.,વાયરમેન, ઈલેકટ્રીશીયન, વેલ્ડર, ફીટર, બોડી ફીટર, પેઈન્ટર, પંપ ઓપરેટર,ષ્મબ્લર, કારપેન્ટર, ડ્રાફટમેન સેનેટરી ઈન્સપેકટર તેમજ ગ્રેજયુએટ ટેકનીકલ તાલીમાર્થી સોફટવેર એન્જીનિયર,હાર્ડવેર નેટવર્કિંગ એન્જીનિયર, ડીપ્લોમા ગ્રેજયુએટ, ઈલેકટ્રીક એન્જીનિયર, સીવીલ એન્જીનિયર વિગેરે ઉમેદવારો માટે તાલીમનુ સ્થળ – એસ.ટી.વિભાગીય કચેરી-વર્કશોપ-અને તમામ ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ રહેશે.
આઈ.ટી.આઈ.પાસ ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડકોપી એસ.ટી. વિભાગીય કચેરી ગીતામંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરુમા તા. ૧૨/૦૯/૨૦૨૬ થી ૩૦/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી બપોરે ૧૪.૦૦ કલાક સુધી ફરજ ના સમય દરમ્યાન જાહેર રજા ના દિવસો સિવાય અરજી પત્રક મેળવી,શૈક્ષણિક લાયકાત ના તમામ પુરાવા પ્રમાણિત નકલ સહિત અરજી પત્રક ઉપરોકત સમયગાળા દરમ્યાન જમા કરાવવાનુ રહેશે.
વિભાગીય નિયામક એસ.ટી.અમદાવાદ
સ્થળ - અમદાવાદ વિભાગીય કચેરી, પેહલો માળ બ્લોક - ડી હબ ટાઉન બસ પોર્ટ ટર્મીનલ ૧ સેન્ટ્રલ બસ સ્ટેશન ગીતામંદિર અમદાવાદ
GSRTC AHMEDABAD recently published Advertisement Recruitment for Apprentice Post 2026. Eligible Candidates can apply for GSRTC AHMEDABAD RECRUITMENT OF Apprentice Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Name of the Organization: GSRTC AHMEDABAD
Total Vacancy: Posts
Posts:
Apprentice
Educational Qualification and other details:
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
How to Apply? :
Interested and eligible candidates can apply online official website.
Important Dates:
Last Date: 30-09-2026
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
