VAPI NAGARPALIKA Recruitment 2026
VAPI NAGARPALIKA Recruitment for City Manager – UWM Various Posts 2026 :-
VAPI NAGARPALIKA recently published Advertisement Recruitment for City Manager – UWM Post 2026 . Eligible Candidates can apply for VAPI NAGARPALIKA RECRUITMENT OF City Manager – UWM Post ADVERTISEMENT 2026 . To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦-ગુજરાત અંતર્ગત વાપી મહાનગરપાલિકા ખાતે સિટી મેનેજર- UWM (Use Water Management) ની જગ્યા ઉપર ૧૧ માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૦૧/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૧૨:૦૦ કલાક દરમિયાન વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે હાજર રહી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ, બપોરે ૧:૦0 થી ૨.૦૦ કલાક સુધીમાં વોક-ઇન ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે. ઉમેદવારે ઈન્ટરવ્યૂ સમયે પોતાની શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, આધાર પુરાવા તથા અન્ય જરૂરી દરતાવેજોની સ્વપ્રમાણિત નકલો તેમજ અસલ પ્રમાણપત્રો ચકાસણી અર્થે સાથે લાવવાના રહેશે.
જગ્યાનું નામ સિટી મેનેજર-UWM
સંખ્યા 1
શૈક્ષણિક લાયકાત/અનુભવ
B.E./B-Tech-Civil/Enviroment/Mechanical/Water Resource
અનુભવ ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો)
માસિક ફિક્સ પગાર30,000/-
શરતો:-
(૧) મિશન ડાયરેક્ટરશ્રી, સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત ના પત્ર નં. 5BM/૦૧૦૮/૦૭/૨૦૨૬ તા.૦૪/૦૮/૨૦૨૬ના પત્ર મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
(૨) ઇચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી, બાયોડેટા તથા તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ સાથે લાવવાની રહેશે.
( ૩) વાપી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે દરેક ઉમેદવારે પોતાના સ્વખર્ચે હાજર રહેવાની રહેશે.
(૪) ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યું ધ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનને અબાધિત રહેશે.
Job Summary:
Name of the Organization: VAPI NAGARPALIKA
Total Vacancy: 1 Post
Posts:
City Manager – UWM
Educational Qualification and other details:
B.E./B-Tech-Civil/Enviroment/Mechanical/Water Resource
Please read Official Notification for Educational Qualification details.
SALARY
30000
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Selection process: - selection will be based on a walk-in-interview.
How to Apply? :
Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.
(Please read Official Notification carefully before applying)
Important Dates:
Walk-in-interview Date:-
01-09-2026
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
