TAT S- ૨૦૨૬ પરીક્ષાની તારીખ અને મુખ્ય પરીક્ષાનુ માળખું જાહેર
TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર – હોલ ટિકિટ અને પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે યોજાતી શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – TAT-S 2026 ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
TAT-S 2026ની પ્રાથમિક પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષાની તારીખ અને હોલ ટિકિટ અંગેની મહત્વપૂર્ણ માહિતી નીચે જોઈ શકે છે.
TAT-S 2026 – મહત્વપૂર્ણ વિગતો
|
વિગત |
માહિતી |
|
સંસ્થા |
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર |
|
પરીક્ષાનું નામ |
શિક્ષક અભિરુચિ કસોટી – માધ્યમિક (TAT-S) 2026 |
|
જાહેરાત ક્રમાંક |
TAT-S/2026/02 |
|
પદનું નામ |
માધ્યમિક શાળા શિક્ષક (ધોરણ 9 અને 10) |
|
પસંદગી પ્રક્રિયા |
પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા |
|
પ્રાથમિક પરીક્ષા તારીખ |
03 મે 2026 |
|
પ્રાથમિક પરીક્ષાનું પરિણામ |
04 જુલાઈ 2026 |
|
મુખ્ય પરીક્ષા તારીખ |
20 સપ્ટેમ્બર 2026 |
|
હોલ ટિકિટ ઉપલબ્ધ તારીખ |
07 સપ્ટેમ્બર 2026 |
|
સત્તાવાર વેબસાઇટ |
sebexam.org |
TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ દર્શિત જાહેરનામા અનુસાર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬” ની પ્રાથમિક કસોટીનું આયોજન તા:૦૩/૦૫/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ હતું. જેનું પરિણામ તા:૦૪/૦૭/૨૦૨૬ નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
"શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬” ની મુખ્ય પરીક્ષા તા:૨૦/૦૯/૨૦૨૬ નાં રોજ લેવામાં આવશે. આ પરીક્ષાની હોલટીકીટ તા:૦૭/૦૯/૨૦૨૬ નાં રોજથી અત્રેની કચેરીની વેબસાઈટ WWW.SEBEXAM.ORG પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.
રાજય પરીક્ષા બોર્ડના સંદર્ભ દર્શિત જાહેરનામાંની અન્ય બાબતો/જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે WWW.SEBEXAM.ORG વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – 2026” ની મુખ્ય પરીક્ષા તા. 20 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે.
પ્રાથમિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાની તૈયારી માટે આ તારીખની ખાસ નોંધ લેવી.
TAT-S 2026 હોલ ટિકિટ
TAT-S 2026ની મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ તા. 07 સપ્ટેમ્બર 2026થી રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ઉમેદવારોએ હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાનો સમય, તારીખ અને અન્ય સૂચનાઓ ધ્યાનપૂર્વક તપાસવી.
હોલ ટિકિટ ડાઉનલોડ તારીખ:
07 સપ્ટેમ્બર 2026
TAT-S 2026 પ્રાથમિક પરીક્ષા
માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – 2026 ની પ્રાથમિક પરીક્ષા 03 મે 2026ના રોજ યોજવામાં આવી હતી.
આ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ 04 જુલાઈ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો નિયમો અનુસાર મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.
TAT-S 2026 પસંદગી પ્રક્રિયા
TAT-S 2026ની પસંદગી પ્રક્રિયામાં મુખ્યત્વે બે તબક્કાનો સમાવેશ થાય છે:
- પ્રાથમિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાની તૈયારી સારી રીતે કરવી અને પરીક્ષા સંબંધિત નવીનતમ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું.
TAT-S 2026 મહત્વપૂર્ણ તારીખો
- પ્રાથમિક પરીક્ષા: 03 મે 2026
- પ્રાથમિક પરીક્ષાનું પરિણામ: 04 જુલાઈ 2026
- મુખ્ય પરીક્ષા: 20 સપ્ટેમ્બર 2026
- હોલ ટિકિટ ડાઉનલોડ શરૂ: 07 સપ્ટેમ્બર 2026
ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી સૂચનાઓમાં દર્શાવેલ અન્ય તમામ બાબતો, શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે.
ઉમેદવારોએ TAT-S 2026 પરીક્ષા અંગેની નવીનતમ માહિતી અને સૂચનાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે તપાસતા રહેવું.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
પરીક્ષાનુ માળખું જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
