Regional Commissioner Municipalities Rajkot Recruitment 2026 for Legal Officer Post
Regional Commissioner Municipalities Rajkot Recruitment 2026 for Legal Officer Post
:-
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનની કચેરી માટે મંજૂર થયેલ નવી લીગલ ઓફિસરની જગ્યા પર માસિક ફિક્સ રૂ.૬૦,000/- મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરારથી નિમણુક આપવાની થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ તારીખ, સ્થળ તથા સમયે 'વોક-ઇન-ઇન્ટરવ્યુ માં સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
જગ્યાનું નામ : લીગલ ઓફિસર, ખાલી જગ્યાની સંખ્યા : ૦૧
વોક-ઇન-ઇન્ટરવ્યુનું સ્થળ : પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન, જિલ્લા સેવા સદન -૩, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ, રાજકોટ.
વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ : ૧૭/૦૯/૨૦૨૬, સમય : બપોરે ૧૨:૦૦ કલાકે
પાત્રતા / લાયકાત :
(૧) વૉક-ઇન-ઇન્ટરવ્યુના રોજ ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. (૨) માન્ય યુનિવર્સીટીમાંથી એલ.એલ.બી. ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. વિશેષ શૈક્ષણિક લાયકાત ધ્યાને લેવામાં આવશે. (૩) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. (૪) બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતા હોવા જોઈએ. (૫) ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. (૬) ગુજરાતી ભાષા બોલી, વાંચી અને લખી શકતા હોવા જોઈએ તથા ગુજરાતી માંથી અંગ્રેજીમાં અને અંગ્રેજી માંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઈએ અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર, સબંધિત કોર્ટના પ્રિન્સીપાલ જજશ્રીનું પ્રમાણપત્ર તેમજ કોઈ કાયદા હેઠળ સ્થપાયેલ સ્થાનિક સંસ્થા, ગવર્મેન્ટ અન્ડરટેકીંગ બોર્ડ, કોર્પોરેશન કે લિમિટેડ કંપનીના કેસમાં હેડ ઓફિસરનું પ્રમણપત્ર ધરાવતા હોવા જોઈએ. (૭) કોઈ ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલ નહીં હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન રજુ કરવાનું રહેશે. (૮) કરાર આધારિત નિયુક્તિ પામનાર કર્મચારી સરકારમાં કાયદાકીય કામગીરીની ક્ષમતા ધરાવતા હોવા જોઈશે.
અનુભવ :
નામ. હાઇકોર્ટની સબ ઓર્ડિનેટ કોર્ટ, નામ. હાઇકોર્ટ કે કાયદા હેઠળ સ્થાપિત સ્થાનિક સંસ્થા, ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીમાં એડવોકેટ કે એર્ટની તરીકે કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનુ હાઇકોર્ટ ના રજીસ્ટ્રાર જનરલશ્રીનું, સંબંધિત કોર્ટના પ્રિન્સીપાલ જ્યુડીશીયલ ઓફિસરશ્રીનું, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજશ્રીનું કે સિટી સિવિલ કોર્ટના પ્રિન્સીપાલ જજશ્રીનું પ્રમાણપત્ર પત્ર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવતા હોવા જોઈએ. (સર્વિસ, લેબર સિવિલના કેસોના અનુભવને પ્રાયોરીટી આપવામાં આવશે.
ઉમેદવારે વોક-ઇન-ઇન્ટરવ્યુ સમયે અસલ તથા એક નકલમાં નીચે મુજબના
સ્વ પ્રામાણિક આધારો રજૂ કરવાના રહેશે.
(૧) જન્મ પ્રમાણપત્ર / સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ (૨) ઓળખનો આધાર (૩) શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર (3) વ્યાવસાયિક અનુભવનું પ્રમાણપત્ર (૪) કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર (૫) બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં નોંધણીનું પ્રમાણપત્ર (5) ગુજરાતી ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી ભાષાંતર અંગેનું સક્ષમ કક્ષાનું પ્રમાણપત્ર (૭) સેલ્ફ ડિક્લેરેશન (૮) પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ.
- નિમણુંક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ હક્ક પ્રસ્થાપિત થતો નથી.
- નિમણુંક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતીનો રહેશે.
REGIONAL COMMISSIONER MUNICIPALITIES RAJKOT recently published Advertisement Recruitment for Legal Officer Post 2026 . Eligible Candidates can apply for REGIONAL COMMISSIONER MUNICIPALITIES RAJKOT RECRUITMENT OF Legal Officer Post ADVERTISEMENT 2026 . To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Name of the Organization: REGIONAL COMMISSIONER MUNICIPALITIES RAJKOT
Total Vacancy: 1 Post
Posts:
Legal Officer
Educational Qualification and other details:
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Selection process: - selection will be based on a walk-in-interview.
How to Apply? :
Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.
(Please read Official Notification carefully before applying)
Important Dates:
Walk-in-interview Date:-
17-09-2026
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
