Type Here to Get Search Results !

વડોદરા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા લીગલ ઓફિસર ની જગ્યા માટે ભરતી Regional Commissioner Municipalities Vadodara Recruitment 2026 for Legal Officer Post

 વડોદરા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા લીગલ ઓફિસર ની જગ્યા માટે ભરતી ૨૦૨૬


વડોદરા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા લીગલ ઓફિસર ની જગ્યા માટે ભરતી ૨૦૨૬

વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ભરતીની ખાસ વાત છે કે કોઈપણ પરીક્ષા વગર વોક ઈન ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારની પસંદગી થશે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા લીગલ ઓફિસરની એક જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે

વડોદરા ભરતી 2026 અંતર્ગત લીગલ ઓફિસરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી લેખમાં આપેલી છે

વડોદરા ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થા

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા

પોસ્ટ

લીગલ ઓફિસર

જગ્યા

એક

વય મર્યાદા

મહત્તમ 35 વર્ષ

એપ્લિકેશન મોડ

વોક ઈન ઈન્ટરવ્યુ

ઈન્ટરવ્યુ તારીખ

18 ઓગસ્ટ 2026

સરનામું

વડોદરા

લીગલ અધિકારીની પોસ્ટની વિગતો 

પ્રાદેશિક કમિશનર નગરપાલીકાઓ કચેરી, વડોદરા ખાતે લીગલ ઓફિસરની એક જગ્યા ઉપર 11 માસના કરાર ધોરણે ભરવાની છે. માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. ઉમેદવારોએ 18 માર્ચ 2026 ના રોજ આપેલા સરનામે વોક ઈન ઈન્ટરવ્યુ માટે હાજર રહેવું.  

લીગલ ઓફિસર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી(L.L.B.)કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ
  • સરકારમાં કાયદાકીય કામગીરીની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ

લીગલ ઓફિસર ભરતી માટે વય મર્યાદા

લીગલ અધિકારી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ.

કાયદા સલાહકાર ભરતી માટે પગાર ધોરણ

લીગલ ઓફિસર  ભરતી અંતર્ગત 11 માસના કરાર આધારિત પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે.

ભરતીની જાહેરાત

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

  • તારીખ- 18 ઓગસ્ટ 2026
  • સમય - સવારે 10 વાગ્યે
  • સ્થળ- પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છઠ્ઠા માળે, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરા

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.