Type Here to Get Search Results !

નવસારી મહાનગરપાલિકા ભરતી NAVSARI MUNICIPAL CORPORATION bharti 2026

 નવસારી મહાનગરપાલિકા ભરતી 2026 


નવસારી મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026

નવસારી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નવસારી મહાનગરપાલિકા એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ઘી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ નવસારી મહાનગરપાલિકામાં નીચે જણાવેલ ગ્રેજ્યુએટ તથા નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ લાયકાત ધરાવતાં ઉમેદવારો પસંદ કરવા માટે તા.૦૭/૦૮/૨૦૨૬થીતા.૨૧/૦૮/૨૦૨૬ (સમય રાત્રે ૧૧.૦૦કલાક) સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: નવસારી મહાનગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા:  પોસ્ટ્સ

 

પોસ્ટ:  એપ્રેન્ટીસ પોસ્ટ્સ

એપ્રેન્ટીસ ટ્રેડનું નામ

ગ્રેજ્યુએટ

શૈક્ષણિક લાયકાત

ગ્રેજ્યુએટ

નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ

શૈક્ષણિક લાયકાત

9th 10th, 11th, 12th ITI તથા ડિપ્લોમા કોર્ષ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

સ્ટાઇપેન્ડ

સરકારશ્રીના નિયમ અનુસાર

લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સુચનાઓ વાંચીને ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે રીકુટમેન્ટ વિભાગના ફોન નં.૦૨૬૩૭ ૨૫૦૨૫૩ (એક્ષટેનન્સન નંબર-૨૦૩) ઉપર સંપર્ક કરવો. GoogleFormLink https://docs.google.com/forms/d/15ydjjXXVXMwQJgn9fuDVB ynecyrD5Kx7V1mu3yCXU/edit

એપ્રેન્ટીસ ઉમેદવારો માટે સામાન્ય સુચનાઓ :-

૧. એપ્રેન્ટીસશીપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઈટ ઉપર જનરેટ થયેલ કોન્ટ્રાક મુજબની રહેશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી તુરંત છુટા કરવામાં આવશે.

૨. નવસારી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprentice shipindia.gov.in પોર્ટલ પર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત e-KYC અપડેટ કરવાનું રહેશે.

3. ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી e-KYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ

 Google Form Link https://docs.google.com/forms/d/15ydjjXXVXMwQJgn9 fuDVB ynecyrD5Kx7V1mu3yCXU/edit પર જઈ ઓન લાઈન અરજી કરવાની રહેશે.

૪ ઉપરોક્ત તમામ કેડરો માટે એપોઈન્ટમેન્ટ ઓથોરીટી ને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.જેના દ્વારા જે તે જગ્યાની બેઝિક લાયકાત અંગેના માપદંડ નક્કી કરશે.

૫ જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક કરતા વધુ ટ્રેડમાં અરજી કરી શકાશે.

૬. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરારનામાંથી જોડાયેલા હશે તો ઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે.

૭. એપ્રેન્ટીસને ઘી એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

૮. ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી અને ૩૪ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી,

૯. રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

૧૦. અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી.

૧૧. ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર તથા ઇ-મેઈલ પર જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઇ-મેઈલ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઇ-મેઈલ મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત પરિસ્થિતિ માટે નવસારી મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી.

૧૨. ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે એપ્રેન્ટીસ ઉમેદવારે અરજી ફોર્મ તથા અરજીમાં જણાવેલ તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ તથા ડોક્યુમેન્ટની સ્વ-પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.

૧૩. આ જાહેરાત કોઈપણ કારણસર પુરેપુરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમા ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો નવસારી મહાનગરપાલિકાની એપોઇમે ન્ટ ઓથોરીટીને સંપુર્ણ હકક/અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

૧૪. લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એક્ટ તથા જાહેરાતની જોગવાઈ મુજબ લાયકાત ધરાવતા ન હોવાનું માલૂમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલૂમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબકકે રદ કરવામાં આવશે.

 

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 07-08-2026

છેલ્લી તારીખ: 21-08-2026

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.