Type Here to Get Search Results !

DAHOD NAGARPALIKA bharti 2026

DAHOD NAGARPALIKA Recruitment 2026 



DAHOD NAGARPALIKA Recruitment for City Manager – UWM Posts 2026 :-  

DAHOD NAGARPALIKA recently published Advertisement Recruitment for City Manager – UWM Post 2026. Eligible Candidates can apply for DAHOD NAGARPALIKA RECRUITMENT OF City Manager – UWM Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન,ગુજરાતના કાર્યાલય આદેશ ક્રમાંS-SBM/૦૧૦૮/૦૭/૨૦૨૬ DATE:૦૪/૦૮/૨૦૨૬ અંતર્ગત નગરપાલિકામાં ૧૧ માસના કરાર આધારિત નિમણુંક સીટી, મેનેજર-UWM-૧ ની નીચેની વિગતે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ માંગવામાં આવે છે.

સદરહુ નિમણુંક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે. નિમણુંક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.

 

Job Summary:

Name of the Organization:  DAHOD NAGARPALIKA

Total Vacancy: 1 Post

 

Posts:

City Manager – UWM

 

Educational Qualification and other details: 

• Educational Qualification: B.E. / B.Tech in Civil / Environment / Mechanical / Water Resource Engineering.
• Experience: Minimum 1 year of relevant experience after obtaining the degree.
• Monthly Salary: 
₹30,000/- per month (Fixed).

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested and Eligible candidates may send their application & necessary documents to given address in the advertisement.(More Details: Please Read Official Advertisement)

 

Important Dates:

Last Date: Within 10 Days from the Date of Advertisement Published approx 5-09-2026
(Advertisement Published Date: 26-08-2026)

 

શરતો:- (૧) કર્મચારીની ભરતી ૩૧/૦૩/૨૦૨૭ સુધી (મીશન નો હાલનો સમયગાળો) અથવા મીશનનો સમયગાળો લંબાઈ તો ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરવામાં આવશે. (૨)કર્મચારીના પગાર વેતન માટેનું ફંડ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશનની કેપેસીટી બિલ્ડીંગની ગ્રાન્ટમાંથી કરવાપાત્ર હોય. ગ્રાન્ટ ઉપલબ્ધ થશે પગાર ચુકવણા કરવાપાત્ર થાય તેમ હોય આ બાબતે કોઈ વિવાદ કરવાપાત્ર રહેશે નહિ. (૩) કર્મચારીના પગાર સિવાય તમામ આનુષંગીક ખર્ચ નગરપાલિકાએ કરવાપાત્ર રહેશે. (૪) કરારના ધોરણે ફરજ બજાવતા કર્મચારી એક માસની નોટીસ આપી અથવા એક માસના ફિક્સ વેતનની રકમ જમા કરાવી કરારનો અંત લાવી શકાશે. (૫) સ્વચ્છ ભારત મિશન તથા મિશનના ઘટકોની માર્ગદર્શીકાઓ અને માત્ર મિશનના કાર્યક્ષેત્ર માં આવતી તમામ પ્રકારની કામગીરીને પ્રથમ અગ્રતા આપી બાદમાં કચેરીની અન્ય કામગીરી ચીફ ઓફિસરશ્રીની સૂચના મુજબ કરવાની રહેશે. (૬) કરારના સમય દરમ્યાન બજાવેલ સેવા/નોકરી અન્વયે પેન્શન ફેમીલી પેન્શન બોનસ, એલ.ટી. સી.રજાનું રોકડમાં રૂપાંતર કોઈપણ પ્રકારની પેશગી, પ્રવર્તા કે તેવા અન્ય કોઈ નાણાકીય કે વહીવટી લાભો મળવાપાત્ર રહેશે નહિ. (૭) સરકારશ્રી દ્વારા નિયમ કરેલ વેરા/ટેક્ષ નિયમોનુસાર કર્મચારીને મળતા ફિક્સ વેતનમાંથી કપાત કરવામાં આવશે. (૮) કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીશ્રીને સરકારશ્રીના પ્રવતમાન નિયમો મુજબ નિયત કરેલા લાભાં મળવાપાત્ર રહેશે. (૯) નિમણુંક પામેલા કર્મચારીએ કાર્યમથક પર રહેઠાણ રાખવાનું રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મથક છોડી શકાશે નહિ. (૧૦) નિયત માસિક વેતન પર કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર રહેશે નહિ. કરાર આધારિત અને આઉટસોર્સ કમચારીશ્રીને સરકારશ્રીએ નક્કી કરેલ નિયમો જ લાગુ પડશે. (૧૧) તબીબી સારવારનો ખર્ચ મજરે મળવાપાત્ર થશે નહિ અને ઉપરી કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા સુચના મુજબ જો રજાના દિવસે હાજર રહેવા જણાવેલ હોય તો ફરજીયાત નિયમોનું પાલન કરવાનું રહેશે અન્યથા ઉપરી કચેરી દ્વારા પગલા લેવામાં આવશે. (૧૨) બોલીઓ અને શરતો કર્મચારીએ સ્વીકાર્ય છે તે અંગેનું સંમતીપત્રક કરારનામું નોટરી દ્વારા રૂ.૩૦૦/- (અંકે રૂ. ત્રણસો પુરા) ના સ્ટેમ્પ પેપર પર કરીને રજુ કરવાનું રહેશે. ઉપરોક્ત શરતો પૂર્ણ કરતા ઉમેદવારોએ પોતાની અરજી તથા શૈક્ષણીક લાયકાત તથા અનુભવ તથા વય અંગેના તમામ આધાર પુરાવાની ખરી નકલ સાથે આ જાહેરાત નિવિદા પ્રસિદ્ધ થયેથી દિવસ ૧૦(દસ) ની મુદતમાં ચીફ ઓફિસરશ્રી દાહોદ નગરપાલિકા નવીન બિલ્ડીંગ ચાકલીયારોડ, દાહોદના સરનામે રજી.એડી.પોસ્ટ અથવા સ્પીડપોસ્ટથી પહોંચતી કરવાની રહેશે

મુદત હરોળ બાદ રજુ થયેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ. નોંધ-કવર પર "સીટી મૅનજર-UWM ની પોસ્ટ માટે " એમ દર્શાવવું તથા નામ, સરનામું તથા મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.