TAT HS MAIN EXAM SYLLABUS
TAT HS મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ
શિક્ષણ વિભાગના તા.૨૯/૦૪/૨૯૨૩ના ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/3/2022/5921/G સાથેનું પરિશિષ્ટ પરિશિષ્ટ-૨
મુખ્ય કસોટી (Mains Exam)
વર્ણનાત્મક લેખિત સ્વરૂપ ઉચ્ચતર માધ્યમિક વિભાગ
પ્રશ્નપત્ર-૧: ભાષા ક્ષમતા
• પ્રશ્ન પત્ર – ૧ કુલ ૧૦૦ ગુણનું રહેશે. ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે)
• પ્રશ્નપત્ર-૧ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે.
પ્રશ્નપત્ર-૧ ગુજરાતી સજ્જતા (૧૦૦ ગુણ)
|
અભ્યાસક્રમ અથવા પ્રશ્ન સ્વરૂપ |
કુલ ગુણ |
|
|
૧ |
નિબંધ : આશરે ૨૦૦ શબ્દોમાં (વર્ણનાત્મક, વિશ્વ્લેષણાત્મક, ચિંતનાત્મક / સંપ્રત સમય પર આધારિત) |
૨૦ |
|
૨ |
(ત્રણ પંક્તિ, ગમે તે બે પ્રશ્નો લખવાના રહેશે. પ્રત્યેકના ૧૦ ગુણ) સંક્ષિપ્તકરણ આપેક્ષ ગદ્યમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ (બે પંક્તિ, પ્રત્યેકના ૧૦ ગુણ) (બંને પ્રશ્નો ફરજીયાત) |
૨૦ |
|
૩ |
પત્રલેખન : (આશરે ૧૦૦ શબ્દોમાં) (અભિનંદન / શુભેચ્છા / વિનંતી / ફરિયાદ વગેરે) (બે પંક્તિ, પ્રત્યેકના ૧૦ ગુણ) (બંને પ્રશ્નો ફરજીયાત) |
૨૦ |
|
૪ |
ચર્ચાપત્ર (આશરે ૧૫૦ શબ્દોમાં) (વર્તમાનપત્રના પ્રશ્નો / સંપ્રત સમસ્યાઓ વ્યકિતગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર) (બે પંક્તિ, પ્રત્યેકના ૧૦ ગુણ) (બંને પ્રશ્નો ફરજીયાત) |
૨૦ |
|
૫ |
વ્યાકરણ (સૂચવ્યા મુજબ જવાબ લખો) |
૨૦ |
|
1. રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યપ્રયોગ |
||
|
3. સમાસનો વિગ્રહ અને ઓળખ |
||
|
5. અલંકાર ઓળખાવો |
||
|
7. જોડણી શુદ્ધિ |
||
|
9. સંધિ – ભેદ oક છeા |
||
|
2. કહેવતોનો અર્થ |
||
|
4. છંદ ઓળખાવો |
||
|
6. શબ્દસમૂહ માટે એક શબ્દ |
||
|
8. તળપદ શુદ્ધિ, ભાષા શુદ્ધિ |
||
|
10. વાક્યરચનાના અંગો / વાક્યના પ્રકાર |
||
|
વાક્ય પરિવર્તન |
શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/3/2022/5921/G, તા:૧૩/૦૧/૨૦૨૬ સાથેનું પરિશિષ્ટ પરિશિષ્ટ-૨
પ્રશ્નપત્ર-૨: વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા
• પ્રશ્ન પત્ર – ૨ કુલ ૧૦૦ ગુણનું રહેશે.
• પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુનાં ૭૫% પ્રશ્નો અને વિષય પતિ સજ્જતાના ૨૫% પ્રશ્નો રહેશે.
• આ પરીક્ષામાં વિષ્યવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ ૧૧થી ૧૨નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રહેશે
. • પ્રશ્નપત્ર-૨ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.
|
પ્રશ્ન ક્રમ |
અભ્યાસક્રમ અથવા પ્રશ્ન સ્વરૂપ |
ગુણભાર |
|
૧ |
મુદ્દાસર જવાબ આપો (૧૫૦ થી ૧૮૦ શબ્દોમાં) (સાત પ્રશ્નો, પ્રત્યેકના ૦૫ ગુણ) (બધા પ્રશ્નો ફરજીયાત) |
૩૫ |
|
૨ |
માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) (સાત પ્રશ્નો, પ્રત્યેકના ૦૪ ગુણ) (બધા પ્રશ્નો ફરજીયાત) |
૨૮ |
|
૩ |
એક કે બે વાક્યમાં જવાબ આપો. (અગિયાર પ્રશ્નો, પ્રત્યેક ૦૨ ગુણ) (બધા પ્રશ્નો ફરજીયાત) |
૨૨ |
|
૪ |
હેતુલક્ષી પ્રશ્નો. (ખાલી જગ્યા પૂરો/જોડકાં જોડો/સાચા- ખોટા/વગેરે) (પંદર પ્રશ્નો, પ્રત્યેકના ૦૧ ગુણ) (બધા પ્રશ્નો ફરજીયાત) |
૧૫ |
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20-%20%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8%E0%AB%AC%20TAT%20HS%20MAIN%20EXAM%20SYLLABUS%20%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%20%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%20%E0%AA%85%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE.png)