શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) TAT HS– ૨૦૨૬ મુખ્ય પરીક્ષા તારીખ જાહેર
વિષય: “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬” (ગુજરાતી માધ્યમ) ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત.
સંદર્ભ : અત્રેની કચેરીના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT-HS/૨૦૨૬/૨૦૪૨-૨૦૮૨, તા:૦૫/૦૨/૨૦૨૬
પરિપત્ર:
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ દર્શિત જાહેરનામા અનુસાર ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)- ૨૦૨૬" ની પ્રાથમિક કસોટીનું આયોજન તા:૧૨/૦૪/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ હતું. જેનું પરિણામ તા:૧૬/૦૬/૨૦૨૬ નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
“શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬” (ગુજરાતી માધ્યમ) ની મુખ્ય કસોટી તા:૦૨/૦૮/૨૦૨૬ નાં રોજ લેવામાં આવશે. આ પરીક્ષાની હોલટીકીટ તા:૨૦/૦૭/૨૦૨૬ નાં રોજથી અત્રેની કચેરીની વેબસાઈટ WWW.SEBEXAM.ORG પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.
રાજય પરીક્ષા બોર્ડના સંદર્ભ દર્શિત જાહેરનામાંની અન્ય બાબતો / જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે WWW.SEBEXAM.ORG વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.
Important Dates:
Starting Date: 15-07-2026
Last Date: 21-07-2026
Important Links
Notification: Click Here
Official website: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
%20TAT%20HS%E2%80%93%20%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8%E0%AB%AC%20%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%20%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%20%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%96%20%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0.png)