Type Here to Get Search Results !

રોજગાર ભરતી મેળો અમદાવાદ Rozgaar Bharti Melo Ahmedabad 29-07-2026: Apply Now for Various Posts!

 રોજગાર ભરતી મેળો અમદાવાદ 29-07-2026

 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરીના તાબા હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ તેમજ ચાંદખેડા સરકારી આઈ.ટી.આઈ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત

રોજગાર ભરતી મેળો

તારીખ : 29-07-2026

સમય: સવારે ૧૦:૦૦ કલાકે

શૈક્ષણીક લાયકાત :- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ,ડીપ્લોમાં

* પગાર :- નિયમ મુજબ

ઉમર:- ૧૮ થી ૩૫

જીલ્લાના રોજગાર ઈચ્છુકો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક

ઉક્ત ભરતી મેળામાં રોજગારી નો અવસર પ્રાપ્ત કરવા આધારકાર્ડ, તેમજ બાયોડેટા ની કોપી સાથે ઉપસ્થિત રેહવું

ભરતીમેળાનું સ્થળ :-

ચાંદખેડા સરકારી આઈ.ટી.આઈ, વ્રજ ટેનામેન્ટ, આઈ ઓ સી રોડ, ચાંદખેડા, અમદાવાદ

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.