Type Here to Get Search Results !

Rozgaar Bharti Melo Ahmedabad 17-07-2026

 Rozgaar Bharti Melo Ahmedabad 17-07-2026 Apply Now for Various Posts! 

 

રોજગાર ભરતી મેળો અમદાવાદ 17-07-2026

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરીના તાબા હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજિત

આયોજીત રોજગાર ભરતી મેળો

તારીખ : 17-07-2026

સમય: સવારે ૧૧:૦૦ કલાકે

પોસ્ટ :-

એસોસીએટ, સેલ્સ ઓફિસર

શૈક્ષણિક લાયકાત :-

ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ જેવી લાયકાત

* પગાર :- નિયમ મુજબ

ઉમર:- ૧૮ થી ૩૫

જીલ્લાના રોજગાર ઈચ્છુકો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક

ભરતીમેળાનું સ્થળ:-

WESTSIDE, અભિજિત-૫,

લો ગાર્ડન ની બાજુમાં,નેતાજી રોડ,એલીસબ્રીજ, અમદાવાદ

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.