Type Here to Get Search Results !

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ભરતીRCM Bhavnagar BHARTI Legal Officer 2026

 પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ભરતી 2026 

 

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર લીગલ ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી 2026

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર દ્વારા તાજેતરમાં લીગલ ઓફિસરની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર લીગલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  લીગલ ઓફિસર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

૧) વયમર્યાદા ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

૨) માન્ય યુનિવર્સીટીમાંથી એલ.એલ.બી. ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.

૩) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

૪) ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

૫) નામ.હાઇકોર્ટની સબોર્ડીનેટ કોર્ટ, નામ.હાઇકોર્ટ કે કાયદા હેઠળ સ્થાપિત સ્થાનિક સંસ્થા, ગવર્નમેન્ટ અંડરટેકીંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીમાં એડવોકેટ કે એટર્ની તરીકેની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું, સબંધિત કોર્ટના પ્રિન્સીપાલ જ્યુડીશીયલ ઓફીસરશ્રીનું, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રીનું કે સીટી સીવીલ કોર્ટના પ્રિન્સીપાલ જજશ્રીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ, તેમજ બારકાઉન્સીલના સભ્ય હોવા જોઈએ.

૬) ગુજરાતી ભાષા- બોલી, વાંચી અને લખી શકતા હોવા જોઈએ તથા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઈએ અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રીનું પ્રમાણપત્ર તેમજ કાયદા હેઠળ સ્થપાયેલ સ્થાનિક સંસ્થા ગવર્મેન્ટ અન્ડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીના કેસમાં હેડ ઓફિસરનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

૭) કોઇ ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલા નહિ હોવા અંગેનું ડેકલેરેશન રજુ કરવાનું રહેશે.

૮) ઉમેદવાર ઓછામાં ઓછો ત્રણ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવતા હોવો જોઈએ. (સર્વિસ, લેંબર, સીવીલના કેસોના અનુભવને પ્રાયોરીટી આપવામાં આવશે.)

૯) કરાર આધારીત નિયુક્ત પામનાર કર્મચારી સરકારમાં કાયદાકીય કામગીરીની ક્ષમતા ધરાવતા હોવા જોઈશે.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

માસિક ફિક્સ વેતન રૂ.

60,000/-

 

કેવી રીતે અરજી કરવી?

આ જગ્યા પર નિમણુક ઈચ્છતા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી વેબસાઈટમાં દર્શાવેલ વિગતો મુજબના જરૂરી પ્રમાણપત્રની ખરી નકલ બિડાણમાં સામેલ કરી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી તા.૧૦/૦૮/૨૦૨૬ સુધીમાં ફક્ત રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી વેબસાઈટમાં દર્શાવેલ કચેરીના સરનામાં પર પહોંચતી કરવાની રહેશે

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: ૧૦/૦૮/૨૦૨૬

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.