સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ ભરતી 2026
સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ મુલાકાતી અધ્યાપકો (VISITING FACULTY) ની જગ્યાઓ માટે ભરતી 2026
સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ દ્વારા તાજેતરમાં મુલાકાતી અધ્યાપકો (VISITING FACULTY)ની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ મુલાકાતી અધ્યાપકો (VISITING FACULTY)ની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ
કુલ ખાલી જગ્યા: જરૂરિયાત મુજબ પોસ્ટ્સ
પોસ્ટ: મુલાકાતી અધ્યાપકો (VISITING FACULTY) પોસ્ટ્સ
વિભાગ /વિષય
કોમ્પ્યુટર ઈજનેરી
Mathematics
English
Chemistry
Physics
કોણ અરજી કરી શકે
લાયકાત:
જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત
ગુજરાત સરકારશ્રીના
પ્રવર્તમાન સહાયક પ્રાધ્યાપકના ભરતી નિયમો મુજબ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
મહેનતાણાના દર
રૂ ૭૫૦ પતિ તાસ (માસિક રૂ ૪૫૦૦૦ ની મર્યાદામાં)
સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ ખાતે માત્ર GTUના શૈક્ષણિક સત્રના સમયગાળા પૂરતા નીચે દર્શાવેલ વિભાગો/વિષયો ના શૈક્ષણિક કાર્ય માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા. ૨૯/૦૫/૨૦૨૬ ના ઠરાવ ક્રમાંક: ED/MIS/e-file/૩/૨૦૨૩/૩૭૬૬/GH અન્વયે મુલાકાતી અધ્યાપકો (Visiting Faculty) ની સેવા આપવા ઇચ્છુક અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની તારીખથી દિન- ૦૭ (જાહેરાત પ્રકાશિત તારીખ: 06-07-2026)માં અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો આચાર્યશ્રી, સરકારી ઈજનેરી કોલેજ ભરૂચ, સરકારી વિશ્રામ ગૃહ ની સામે, ભોલાવ, ભરૂચ ને મળે તે અનુસાર મોકલી આપવાની રહેશે અથવા ઉમેદવાર પોતાના બાયોડેટા તથા તમામ દસ્તાવેજોની Scan Copy ઈ-મેઈલ દ્વારા gec-bharuch-dte@gujarat.gov.in પર નિયત સમયમર્યાદામાં મોકલી આપવાની રહેશે.
રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા, તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો તથા અન્ય જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો રૂબરૂ મુલાકાત સમયે સાથે રાખવા આવશ્યક છે.
નોંધ:- મુલાકાતી અધ્યાપકોને નિયમિત અધ્યાપકોને મળતા અન્ય કોઈ ભથ્થાઓ પેન્સન, ગ્રેજુઈટી, તેમજ રજાના લાભ મળવાપાત્ર રહેશે નહીં. અરજી પર ઉમેદવારે જે વિભાગ / વિષય માટે ઉમેદવારી નોંધાવી હોય તે વિભાગ / વિષયનું નામ, રહેઠાણ નું સરનામું તેમજ મોબાઈલ નંબર ફરજિયાત દર્શાવવાનો રહેશે. ઉમેદવારોની પસંદગી અથવા નામંજૂરી કરવાનો સંપૂર્ણ અધિકાર સંસ્થાનો રહેશે અને આ બાબતે સંસ્થાનો નિર્ણય આખરી અને સર્વમાન્ય રહેશે તથા તે અંગે કોઈપણ પ્રકારનો પત્રવ્યવહાર અથવા રજૂઆત ગ્રાહ્ય ગણાશે નહીં.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખ
તા:- ૧૪/૦૭/૨૦૨૬ થી ૧૭/૦૭/૨૦૨૬
સમય : સવારે ૧૧ કલાકે
સ્થળ: રૂમ નં ૩૧૦૧, બ્લોક નં. ૩, EC વિભાગ, સરકારી ઈજનેરી કોલેજ ભરૂચ
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202026.png)