GMDC ભરતી 2026
GMDC એપ્રેન્ટિસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
GMDC દ્વારા તાજેતરમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો GMDC એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત ભરતી વર્ષ-ર૦૨૬-૨૭
હાલ માં ચાલતી ભારતી જોવા અહી ક્લિક કરો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: GMDC જી.એમ.ડી.સી. લીમીટેડ
માતાનામઢ, તા. લખપત, જિ.કચ્છ.
કુલ ખાલી જગ્યા: 14 પોસ્ટ્સ
પોસ્ટ: એપ્રેન્ટિસ પોસ્ટ્સ
ફાળવેલ ટ્રેડ
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત
ભરવાની જગ્યા
1 માઈનીંગ એન્જીનીયર
બી.ઈ/ડીપ્લોમાં (માઈનીંગ)
૦૨ ડીગ્રી/ડીપ્લોમાં
2 માઈનીંગ એન્જીનીયર
ડીપ્લોમાં (માઈનીંગ)
૦૨/ડીપ્લોમાં
3 ઓફિસ એક્ઝિક્યુટિવ
બી.એ/બી.કોમ
૦૨ બી.એ/બી.કોમ
4 ડેટા એન્ટ્રી ઓપરેટર
૧૨ પાસ + કમ્પ્યુટરની પરીક્ષામાં ઉત્તીર્ણ
5 કોમ્પ્યુટર ઓપરેટર
આઈ.ટી.આઈ કોપા
૦૨ આઈ.ટી.આઈ કોપા
6 મેકેનિકલ એન્જિનિયર
ડિપ્લોમા (મેકેનિકલ)
૦ર ડિપ્લોમા મેકેનિકલ
7 લેબ-ટેકનિશિયન
બી.એસ.સી. કેમેસ્ટ્રી 02
કોણ અરજી કરી શકે
GSSSB bharti OF X-Ray Assistant posts 2026
લાયકાત:
વય મર્યાદા ૧૮ થી ૨૫ વર્ષ સુધી, એપ્રેન્ટિસનો સમયગાળો ૦૧ વર્ષનો રહેશે.
એપ્રેન્ટિસ એક્ટ મુજબ નિયત થયેલ દરે સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
અગાઉ એપ્રેન્ટિસશીપ પૂરૂં કરેલ હોય તેવા ઉમેદવારે અરજી કરવી નહિ. તેમજ ફક્ત ફ્રેશ (છેલ્લા ત્રણ વર્ષ પાસ આઉટ) ઉમેદવારે જ અરજી કરવી. એપ્રેન્ટીસ એક્ટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલ ઉમેદવાર જો કોઈ કારણોસર ઓન લાઈન પોર્ટલ પર કરાર કરવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારી આપોઆપ રદબાતલ થશે.
ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા (મોબાઈલ નંબર અને ઈ-મેઈલ સાથે) શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઈનલ વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ અને ફોટા-૨ નંગ સાથે નીચેના સરનામે સીલબંધ કવરમાં ટપાલથી તા.૨૫/૦૮/૨૦૨૬ સુધીમાં અરજી મોકલવાની રહેશે.
ઉમેદવાર કયા ટ્રેડ માટે અરજી કરે છે તેનો અરજીપત્રક પર સ્પષ્ટ ઉલ્લેખ કરવો.
અરજી મોકલવાનું સરનામ
જનરલ મેનેજરશ્રી, જી.એમ.ડી.સી. લિગ્નાઈટ પ્રોજેક્ટ-માતાનામઢ મુ.પો. રવાપર, તા. નખત્રાણા, જીલ્લો કચ્છ. ૩૭૦ ૬૨પ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
IOCL RECRUITMENT OF 1524 Apprentice posts 2026 28ju
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 25-08-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
