DEOC નર્મદા રાજપીપલા ભરતી 2026
DEOC નર્મદા રાજપીપલા ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફ્સિર (ડી.પી.ઓ) ની જગ્યા માટે ભરતી 2026
DEOC નર્મદા રાજપીપલા દ્વારા તાજેતરમાં ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફ્સિર (ડી.પી.ઓ)ની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો DEOC નર્મદા રાજપીપલા ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફ્સિર (ડી.પી.ઓ)ની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સમય માટે નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફ્સિર (ડી.પી.ઓ)ની ૦૧(એક) જગ્યા માટે નીચેની વિગતે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે
LATEST GUJARAT JOBS CLICK HERE
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
BANK OF INDIA (BOI) RECRUITMENT OF 779 Credit Officer posts 2026 20ju
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA)
કુલ ખાલી જગ્યા: 13 પોસ્ટ્સ
પોસ્ટ: ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફ્સિર (ડી.પી.ઓ) પોસ્ટ્સ
GMRC BHARTI OF Manager, Engineer and More posts 2026 22JU
કોણ અરજી કરી શકે
લાયકાત:
માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) લઘુતમ ૭૦% અથવા તે મુજબના મેડ સાથે ઉર્તીણ થયેલ અને કમ્પ્યુટરના જ્ઞાન સહિત ડિગ્રી/ડિપ્લોમા | સર્ટીફિકેટ કોર્સ ડિગ્રી/ડિપ્લોમા ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈચ્છનીય
(૧) સરકારી/બિનસરકારી સંસ્થામાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ
(૨) ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન
(૩) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.
મહતમ વયમર્યાદા ૩૫ વર્ષ
GSSSB BHARTI OF Stenographer posts 2026 29JU
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
Salary
20000 + 5000
25000
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૪/૦૭/૨૦૨૬ સુધીમાં હસ્તલેખિત અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો વગેરે ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો બે કોપીમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DEOC), કલેક્ટર કચેરી, નર્મદા-રાજપીપલાના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ/કુરીયર દ્વારા અત્રેની કચેરી ખાતે મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. તા. ૨૪/૦૭/૨૦૨૯ બાદ રજુ થયેલ અરજીઓ ભરતી પ્રક્રિયા માટે ધ્યાને લેવામાં આવશે નહી તેમજ શોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યુ માટે ઈ-મેઈલ/ટેલીફોન અથવા અરજીમાં દર્શાવેલ સરનામે લેખિતમાં જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેકટર કચેરી, નર્મદા હસ્તક રહેશે. જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
GSSSB bharti OF X-Ray Assistant posts 2026 3A
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 24-07-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202026.png)