Type Here to Get Search Results !

પશ્ચિમ રેલવે- વડોદરા અધિકારી ની જગ્યાઓ માટે ભરતી Western Railway- Vadodara Recruitment for Officer Posts 2026

 પશ્ચિમ રેલવે- વડોદરા ભરતી 2026 

 

પશ્ચિમ રેલવે- વડોદરા અધિકારી ની જગ્યાઓ માટે ભરતી 2026

પશ્ચિમ રેલવે- વડોદરા દ્વારા તાજેતરમાં અધિકારીની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પશ્ચિમ રેલવે- વડોદરા અધિકારીની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વડોદરા મંડળમાં રેવન્યુ વિભાગના નિવૃત્ત રાજ્ય સરકારના અધિકારીઓની કરાર આધારિત નિમણૂક

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: પશ્ચિમ રેલવે- વડોદરા

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

સ્થળ

Sr. DEN(Co) નું કાર્યાલય, ડીઆરએમ ઓફિસ, વડોદરા

શ્રેણી/પદનું નામ

રેવન્યુ વિભાગના નિવૃત્ત રાજ્ય સરકારના અધિકારીઓ (વડોદરા વિસ્તાર)

ગ્રેડ પે

GP 4200 थी 5400 અથવા રાજ્ય સરકારમાં સમકક્ષ

ઉંમર મર્યાદા

મહત્તમ 65 વર્ષ (64 વર્ષ સુધીના અરજદારો અરજી કરી શકે છે)

માસિક મહેનતાણું (રૂ.માં)

નિવૃત્તિ સમયે મેળવેલા છેલ્લા પગારમાંથી મૂળ પેન્શનની રકમ બાદ કરીને મહેનતાણું નક્કી કરવામાં આવશે. (તમામ પગાર, ભથ્થાં અને રજા સંબંધિત લાભો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના OM નં.F.No. 3-25/2020-E. IIIA dl. 09.12.2020 મુજબ માન્ય રહેશે.)

અનુભવ:સર્વેક્ષણ, જમીન સંપાદન સંબંધિત કામો, જમીન રેકોર્ડનું અપડેશન તેમજ જમીન સંપાદન સંકળાયેલા પ્રોજેક્ટોમાં વન/વન્યજીવ મંજૂરી માટે રાજ્ય સરકારની એજન્સીઓ સાથે સંકલનનો અનુભવ.પુનઃનિયુક્તિ: નિયુક્તિ સંપૂર્ણ પણે કરાર આધારિત રહેશે અને કરારની તારીખથી 21.02.2028 સુધી માન્ય રહેશે.

ઈન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ નીચે મુજબ છેઃ

તારીખ અને દિવસ 16.06.2026 (મંગળવાર)

સમય સવારે 11:00 વાગ્યાથી

સ્થળ

Sr. DEN(CO) નું કાર્યાલય, DRM ઓફિસ, પ્રતિપનગર, વડોદરા - 390004

વધુ માહિતી માટે www.wr.indianrailways.gov.in પર જઈ Divisions પર ક્લિક કરીને Vadodara (BRC) ક્લિક કરો.

 

 

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 16.06.2026

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.