શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચત્તર માધ્યમિક TAT-HS Final Answer key
શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચત્તર માધ્યમિક TAT-HS Final Answer key
“શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-૨૦૨૬”માં ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના
રાજય પરીક્ષા બોર્ડના તા.૦૫/૦૩/૨૦૨૬ના પરીપત્ર ક્રમાંક:રાપબો/TAT(HS)/2026/3276-3314થી તા.૧૨/૦૪/૨૦૨૬ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૩.૦૦ કલાક દરમ્યાન "શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૬"ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા.૦૨/૦૫/૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
ઉક્ત પરીક્ષાની ફાઈનલ આન્સર કી વિષયવાર અને પ્રશ્નપત્રની કેટેગરી (A,B,C,D,E) મુજબ તા.૦૪/૦૬/૨૦૨૬ના રોજ આ કચેરીની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવે છે.
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના હિન્દી માધ્યમના તમામ (A, B, C, D, E) સિરીઝના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના અંગ્રેજી માધ્યમના તમામ (A, B, C, D, E) સિરીઝના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના ગુજરાતી માધ્યમના તમામ (A, B, C, D, E) સિરીઝના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી
