Type Here to Get Search Results !

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) UPSC તાલીમવર્ગ તથા પ્રોત્સાહન સહાય Mains Free Coaching & Incentive Scheme 2026

 સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) UPSC તાલીમવર્ગ તથા પ્રોત્સાહન સહાય 2026 

 

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) UPSC તાલીમવર્ગ તથા પ્રોત્સાહન સહાય 2026

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા)

 

યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા, ૨૦૨૬ માટે વિનામૂલ્યે

તાલીમવર્ગ તથા પ્રોત્સાહન સહાય મેળવવા માટે અરજીઓ મંગાવવા બાબત યુપીએસસી ધ્વારા તા.૨૧મી ઓગષ્ટ ૨૦૨૬થી યોજાનાર સીવીલ સર્વિસીઝ (IAS, IFS, IPS etc.) ની મુખ્ય પરીક્ષા ૨૦૨૬ની તૈયારી સારૂ અમદાવાદ સ્પીપાધ્વારા તાલીમવર્ગ વિનામૂલ્યે શરૂ કરવામાં આવેલ છે .

ઉક્ત તાલીમવર્ગમાં જોડાવવા સારૂ ગુજરાતના ડોમિસાઇલ હોય અને યુપીએસસી સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા ૨૦૨૬ માટે ક્વોલિફાય થયેલ હોય તેવા ઉમેદવારોએ સ્પીપાની વેબસાઇટ spipa.gujarat.gov.in પર રાખેલ Google form ભરી આધાર-પુરાવા સહ દિન-૭માં સબમિટ કરવાનું રહેશે તેમજ તાલીમવર્ગમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ સ્પીપા, અમદાવાદ ખાતે રૂ.૬, ૨૦૦/- (અંકે રૂપિયા છ હજાર બસો પુરા) ડિપોઝીટ ભરવાની રહેશે.

યુપીએસસી સિવિલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષા ૨૦૨૬માં સફળ થયેલ હોય અને ગુજરાતના ડોમિસાઇલ હોય તેવા ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર યુવકને રૂ.૨૫,૦૦૦/- (અંકે રૂ. પચ્ચીસ હજાર પૂરા) અને યુવતીને રૂ.૩૦,૦૦૦/- (અંકે રૂ, ત્રીસ હજાર પૂરા) પ્રોત્સાહન સ્પીપા ધ્વારા આપવામાં આવશે.

લાભાર્થીએ ઉક્ત સહાય મેળવવા સ્પીપાની વેબસાઇટ પર રાખેલ Google Form ભરીને આધાર પુરાવા સાથે તા.૧૬/૦૭/૨૦૨૬ (રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) સુધીમાં સબમિટ કરવાનું રહેશે. ઉક્ત સમયમર્યાદા બાદ અરજી કરનાર ઉમેદવારની મળેલ અરજીને ધ્યાને લેવામાં આવશે નહીં. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 16-07-2026

 

મહત્વપૂર્ણ Links

Link Description

Link

Official Notification

Download Notification

Apply Online (Google Form)

Apply Here

Official Website

spipa.gujarat.gov.in



Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.