Type Here to Get Search Results !

નર્મદા જિલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) ભરતી PM Poshan Yojana Narmada bharti 2026: Apply for Project Coordinator & MDM Supervisor Posts

 નર્મદા જિલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) ભરતી 2026 

 

નર્મદા જિલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને એમ.ડી.એમ સુપરવાઈઝર  ની જગ્યાઓ માટે ભરતી 2026

નર્મદા જિલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) દ્વારા તાજેતરમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને એમ.ડી.એમ સુપરવાઈઝર ની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નર્મદા જિલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને એમ.ડી.એમ સુપરવાઈઝર ની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: નર્મદા જિલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)

 

કુલ ખાલી જગ્યા: 06 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (જિલ્લા કક્ષાએ) 01 પોસ્ટ્સ

એમ.ડી.એમ સુપરવાઈઝર (તાલુકા કક્ષાએ) ) 05 પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (જિલ્લા કક્ષાએ)

માન્ય યુનિવર્સીટી માંથી ૫૦% ગુણાકન સાથેની સ્નાતકની પદવી.

માન્ય સંસ્થાઓ માંથી સી.સી.સી. પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.

માન્ય યુનિવર્સીટી માંથી MCA ની ડીગ્રીવાળાને અગ્રીમતા.

 

એમ.ડી.એમ સુપરવાઈઝર (તાલુકા કક્ષાએ)

માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ/ફુડ એન્ડ ન્યુટ્રીશયન/સાયન્સની ડીગ્રી.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

માસિક મહેતાણું

 

પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (જિલ્લા કક્ષાએ) .18,000/-ફિક્સ

 

એમ.ડી.એમ સુપરવાઈઝર (તાલુકા કક્ષાએ) ) .25,000/-ફિક્સ

 

પી.એમ.પોષણ (.ભો.યો) યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝરની ૧૧ માાનાં કરાર આધારિત ભરતી. માટે પસંણી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જીલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના (.ભો.યો.)ની કચેરી, નર્મદાની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નમૂનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂ, સાદી પોસ્ટથી /રજી.પો..ડી. /સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

અરજી કરતા પહેલાં ઉમેદવારે જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

જગ્યાઓ અંગેની પસંદગી યાદી પી.એમ.પોષણ યોજના (.ભો.યો.), જીલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ /પ્રમાણપત્રોની ચકાસણી માટે જીલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના (.ભો.યો.), નર્મદા દ્વારા લેખિત/-મઈલ/વોટ્સએપ દ્વારા જણાવવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: નિયત નમૂનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂ, સાદી પોસ્ટથી /રજી.પો..ડી. /સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.approx 06/06/2026 ( જાહેરાત પ્રસિધ્ધ તારીખ 27/05/2026)

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.