Type Here to Get Search Results !

GSRTC વલસાડ ભરતી એપ્રેન્ટીસ Valsad Apprentice BHARTI 2026

 GSRTC વલસાડ ભરતી એપ્રેન્ટીસ 2026 

 

GSRTC વલસાડ એપ્રેન્ટીસ ની જગ્યાઓ માટે ભરતી 2026

GSRTC વલસાડ  દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો GSRTC વલસાડ  એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: GSRTC વલસાડ

 

કુલ ખાલી જગ્યા: જરૂરિયાત મુજબ પોસ્ટ્સ

 

પોસ્ટ:  એપ્રેન્ટીસ પોસ્ટ્સ

આઈ.ટી.આઈ (૧)મોટર મીકેનીક (વ્હીકલ), (૨) મીકેનીક ડીઝલ, (૩) ઈલેક્ટ્રીશ્યન, (૪) વેલ્ડર, (૫)ટર્નર, (૬)ફીટર, (૭)વાયરમેન, (૮)કોપા ટ્રેડ પાસ

 

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

ધોરણ-૧૦, તેમજ કોપા માટે ધોરણ-૧૨ પાસ અને આઈ.ટી.આઈ. પાસ, તમામ ટ્રેડમાં એનસીવીટી / જીસીવીટીનું પ્રમાણપત્ર

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

ગુ.રા.મા.વા.વ્ય.નિગમ, વલસાડમાં એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ (સુધારેલ) હેઠળ પ્રવર્તમાન નિયમાનુંસાર આઈ.ટી.આઈ (૧)મોટર મીકેનીક (વ્હીકલ), (૨) મીકેનીક ડીઝલ, (૩) ઈલેક્ટ્રીશ્યન, (૪) વેલ્ડર, (૫)ટર્નર, (૬)ફીટર, (૭)વાયરમેન, (૮)કોપા ટ્રેડ પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી.આઈ.મેરીટ ધોરણે યોજાનાર હોય, સદર ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રોશન https: //www.apprenticeshipindia.gov.in પર કરાવી (આધારકાર્ડ નંબર ફરજીયાત) તેની હાર્ડકોપી મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (૧૦/૧૨/આઈ.ટી.આઇ.), એલ. સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો, એસ.બી.આઈ.ની પાસ બુક સાથે એસ.ટી. વિભાગીય કચેરી, ધરમપુર રોડ, અબ્રામા,વલસાડ ખાતે રૂબરૂમાં અરજી પત્રક તા.:- ૦૧-૦૭-૨૦૨૬ થી ૨૯-૦૭-૨૦૨૬ સુધીમાં મેળવી તથા ભરાયેલ અરજી પત્રકો તા,૩૧-૦૭-૨૦૨૬ સુધી કચેરીના કામકાજના દિવસો દરમ્યાન (૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાક) પરત જમા કરવાનું રહેશે. જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે, હાલમાં એપ્રેન્ટીસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી. લઘુત્તમ લાયકાત ધોરણ-૧૦, તેમજ કોપા માટે ધોરણ-૧૨ પાસ અને આઈ.ટી.આઈ. પાસ, તમામ ટ્રેડમાં એનસીવીટી / જીસીવીટીનું પ્રમાણપત્ર જરૂરી રહેશે. તાલીમની મુદ્દત તમામ ટ્રેડ માટે ૧ વર્ષ અને માસિક સ્ટાઈપેન્ડ નિયમ મુજબ ચુકવવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

OFFICE ખાતે રૂબરૂમાં અરજી પત્રક તા.:- ૦૧-૦૭-૨૦૨૬ થી ૨૯-૦૭-૨૦૨૬ સુધીમાં મેળવી તથા ભરાયેલ અરજી પત્રકો તા,૩૧-૦૭-૨૦૨૬ સુધી કચેરીના કામકાજના દિવસો દરમ્યાન (૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાક) પરત જમા કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 31-07-2026

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.