સુરત મહાનગરપાલિકા SMC ભરતી 2026
સુરત મહાનગરપાલિકા SMC એપ્રેન્ટીસ 1000 ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
સુરત મહાનગરપાલિકા SMC દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસ 1000ની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકા SMC એપ્રેન્ટીસ 1000ની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: સુરત મહાનગરપાલિકા SMC
કુલ ખાલી જગ્યા: 1000 પોસ્ટ્સ
પોસ્ટ: એપ્રેન્ટીસ પોસ્ટ્સ
|
એપ્રેન્ટીસ ટ્રેડનું નામ |
સંખ્યા |
|
ઈલેકટ્રીશ્યન|વાયરમેન |
80 |
|
ફીટર |
20 |
|
ડ્રાફટસમેન (સીવીલ) |
20 |
|
સર્વેયર |
20 |
|
મીકેનીક (મોટર વ્હીકલ) |
5 |
|
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનીંગ |
5 |
|
મીકેનીક ડીઝલ |
10 |
|
હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર |
150 |
|
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ |
180 |
|
મેડીકલ લેબ.ટેક. (પેથોલોજી) |
40 |
|
એકાઉન્ટ આસિસ્ટન્ટ |
160 |
|
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર v2.0 |
170 |
|
માઈક્રો ફાઈનાન્સ એકઝીકયુટીવ |
120 |
|
પી.આર.આસિસ્ટન્ટ |
20 |
|
TOTAL |
1000 |
કોણ અરજી કરી શકે
લાયકાત:
|
એપ્રેન્ટીસ ટ્રેડનું નામ |
શૈક્ષણિક લાયકાત |
|
ઈલેકટ્રીશ્યન|વાયરમેન |
આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ. |
|
ફીટર |
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ. |
|
ડ્રાફટસમેન (સીવીલ) |
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ. |
|
સર્વેયર |
આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ. |
|
મીકેનીક (મોટર વ્હીકલ) |
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ. |
|
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનીંગ |
આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ. |
|
મીકેનીક ડીઝલ |
આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ. |
|
હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર |
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ. |
|
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ |
આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ. |
|
મેડીકલ લેબ.ટેક. (પેથોલોજી) |
ધો.૧૨(કેમેસ્ટ્રી, ફીઝીકસ, બાયોલોજી વિષય સાથે) + બી.એસ.સી |
|
એકાઉન્ટ આસિસ્ટન્ટ |
બી.કોમ (એમ. કોમ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.) |
|
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર v2.0 |
બી.એ./બી.સી.એ |
|
માઈક્રો ફાઈનાન્સ એકઝીકયુટીવ |
બી.કોમ / બીબીએ |
|
પી.આર.આસિસ્ટન્ટ |
માસ કોમ્યુનીકેશન / જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનીકેશન/બી.એ. (જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનીકેશન) |
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
|
એપ્રેન્ટીસ ટ્રેડનું નામ |
સ્ટાઈપેન્ડ |
|
ઈલેકટ્રીશ્યન|વાયરમેન |
10560/- |
|
ફીટર |
10560/- |
|
ડ્રાફટસમેન (સીવીલ) |
10560/- |
|
સર્વેયર |
10560/- |
|
મીકેનીક (મોટર વ્હીકલ) |
10560/- |
|
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનીંગ |
10560/- |
|
મીકેનીક ડીઝલ |
10560/- |
|
હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર |
9600/- |
|
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ |
9600/- |
|
મેડીકલ લેબ.ટેક. (પેથોલોજી) |
12300/- |
|
એકાઉન્ટ આસિસ્ટન્ટ |
12300/- |
|
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર v2.0 |
12300/- |
|
માઈક્રો ફાઈનાન્સ એકઝીકયુટીવ |
12300/- |
|
પી.આર.આસિસ્ટન્ટ |
12300/- |
-: એપ્રેન્ટીસ ઉમેદવારો માટે સામાન્ય સુચનાઓ :--
(૧) એપ્રેન્ટીસશીપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઈટ ઉપર જનરેટ થયેલ કોન્ટ્રાકટ મુજબનો રહેશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી તુરંત છુટા કરવામાં આવશે.
(૨) સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉ૫૨ એપ્રેન્ટીસ તરીકે ૨જીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત eKYC અપડેટ કરવાનું રહેશે.
(૩) ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે..
(૪) ઉમેદવારની ઉંમર૧૮ વર્ષ થી ઓછી અને ૩૪ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી.
(૫) જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક કરતા વધુ ટ્રેકમાં અરજી કરી શકાશે.
(૬) અગાઉ કોઈપણ ટ્રેકમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરેલ હોય તો ઓનલાઈન કોન્ટ્રાકટ જનરેટ થતા ન હોવાથી તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી.
(૭) ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ પર જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ એડ્રેસ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઈ-મેઈલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી
(૮) ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી. ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે એપ્રેન્ટીસ ઉમેદવારે અરજી ફોર્મ તથા અરજીમાં જણાવેલ તમામ ડોક્યુમેન્ટ ઓરીજીનલ તથા ડોક્યુમેન્ટની સ્વ-પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
(૯) ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં ગેરહાજર રહેલ ઉમેદવારની ઉમેદવારી રદ ગણવામાં આવશે.
(૧૦) આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની થાય અથવા કોઈ કેડર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય તો સુરત મહાનગરપાલિકાની એપોઈન્ટમેન્ટ ઓથોરીટીને સંપુર્ણ હકક/અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
(૧૧) લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એકટ તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતાં ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબકકે રદ કરવામાં આવશે.
(૧૨) એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયા પહેલા જો કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસશીપ છોડી જાય તો તેઓનો કોન્ટ્રાકટ ટર્મીનેટ કરવામાં આવશે.
(૧૩) એપ્રેન્ટીસોને મળવા પાત્ર સ્ટાઈપેન્ડ સરકારશ્રીના વખતોવખતના નિતી-નિયમોને આધિન રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 01-06-2025
છેલ્લી તારીખ: 10-06-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
https://apprenticeshipindia.gov.in
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
