PM POSHAN Botad Recruitment 2026 for District Project Co-ordinator Post
PM POSHAN Botad BHARTI 2026 for District Project Co-ordinator Post
બોટાદ જિલ્લામાં પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ જગ્યા ભરવાની જાહેરાત
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની કચેરીમાં ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે અરજી આવકાર્ય છે.
જગ્યાનું નામ
જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર
જગ્યાની સંખ્યા
૧ (એક)
માસિક મહેના તાણું
રૂ.૧૮,૦૦૦/- ફિકસ
મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા:- (૧) માન્ય યુનિવર્સીટીમાંથી ૫૦% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી (૨) સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ ઉમેદવારનાં કોમ્પ્યુટરનાં જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવાની રહેશે. (૩) માન્ય યુનિવર્સીટીમાંથી એમ.સી.એ.ની ડીગ્રી વાળાને અગ્રીમતા આપવામાં આવશે. (૪) ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ ફરજીયાત (૫) ડી.ટી.પી.(ડેસ્ક ટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે. (૬) આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે. (૭) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. (૮) અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ માહિતી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજનાની કચેરી, કલેકટર કચેરી, બોટાદ ખાતેથી મેળવી શકાશે.
નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.
અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના, બોટાદની કચેરીનાં નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના, બોટાદ દ્વારા લેખિત/ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.
The District Supply Officer’s office in Botad, under the PM POSHAN (formerly known as Mid-Day Meal Scheme), has officially released a recruitment notification for the position of District Project Co-ordinator. Qualified candidates with a passion for public service and meeting the specific educational and experience criteria are invited to submit their applications.
|
Recruitment Body |
PM POSHAN (Mid-Day Meal Scheme), Botad District |
|
Post Name |
District Project Co-ordinator |
|
Job Location |
Botad, Gujarat |
|
Monthly Salary |
Rs. 18,000/- (Fixed) |
|
Application Mode |
Offline (In-person / Post) |
PM POSHAN Botad Recruitment 2026 Vacancy Details
|
Sr. No. |
Name of the Post |
Number of Vacancies |
|
1 |
District Project Co-ordinator |
01 |
Eligibility Criteria for PM POSHAN Botad Recruitment 2026
Candidates applying for the District Project Co-ordinator position must fulfill the specific eligibility criteria mentioned in the official advertisement. Preference will be given to candidates who have prior experience in the Mid-Day Meal (PM POSHAN) scheme or administrative roles.
Educational Qualification for PM POSHAN Botad Recruitment 2026
- Degree: Candidate must possess a Graduate degree from a recognized university with at least 50% marks.
- Computer Knowledge: Must have passed the CCC (Course on Computer Concepts) examination from a government-recognized institute. Practical computer knowledge will be tested.
- Preferred Qualification: Candidates holding an M.C.A. (Master of Computer Applications) degree will be given priority.
- Compulsory Experience: Minimum 2 years of experience as a Data Entry Operator is mandatory.
- Desired Experience: Experience as a D.T.P. (Desktop Publishing) operator or administrative experience as an Assistant is highly valued.
Age Limit for PM POSHAN Botad Recruitment 2026
As per the official notification, the age criteria for applicants are as follows:
- Minimum Age: 18 Years
- Maximum Age: 58 Years
Application Fees
There is no specific mention of application fees in the provided notification. Candidates are advised to check the application form or contact the office for further details.
Selection Process for PM POSHAN Botad Recruitment 2026
The selection process for the District Project Co-ordinator post will involve the following stages:
- Merit Ranking: Candidates will be shortlisted based on their academic qualifications and relevant experience.
- Practical Test: Shortlisted candidates may undergo a practical test to verify their computer skills.
- Interview/Document Verification: Top-ranking candidates will be called for an interview and original certificate verification.
How to Apply for PM POSHAN Botad Recruitment 2026
- Visit the District Supply Officer’s office at the PM POSHAN Scheme branch, Collector Office, Botad, to obtain the prescribed application form and detailed instructions.
- Fill out the application form carefully with all required details.
- Attach self-attested copies of educational certificates, experience letters, and other necessary documents.
- Submit the completed application form in person or send it via Simple Post, Registered Post A.D., or Speed Post.
- Ensure the application reaches the office within 10 days of the advertisement’s publication.
Important Links
|
Link Description |
Link |
|
Official Notification |
|
|
Official Website |
Important Dates
|
Event |
Date |
|
Publication Date of Advertisement |
11/05/2026 |
|
Last Date to Submit Application |
Within 10 days of publication (approx. 21/05/2026) |
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
%20%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3%20%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4.png)