Type Here to Get Search Results !

GSPESC વિદ્યાસહાયક ભરતી Vidhyasahayak bharti 2026: Apply Online for 3,966 Vidhyasahayak, Special Educator & Head Teacher Posts

 GSPESC વિદ્યાસહાયક ભરતી 2026: 3,966 વિદ્યાસહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

 

GSPESC વિદ્યાસહાયક ભરતી 2026: 3,966 વિદ્યાસહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું સેવી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક, મુખ્ય શિક્ષક, સ્પેશીયલ એજ્યુકેટરની કૂલ 3966 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે

ગુજરાત શિક્ષક ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થા

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

પોસ્ટ

વિદ્યાસહાયક, મુખ્ય શિક્ષક, સ્પેશીયલ એજ્યુકેટર

જગ્યા

3966

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

વય મર્યાદા

મહત્તમ 33 વર્ષ

અરજી કરવાની શરુઆતની તારીખ

1-6-2026

અરજી કરવાની છેલ્લી તારીખ

10-6-2026

ક્યાં અરજી કરવી

https://dpegujarat.in

 

ગુજરાત ટીચર ભરતી 2026 પોસ્ટનીવિગતો

પોસ્ટ

વિભાગ

માધ્યમ

જગ્યા

વિદ્યાસહાયક(વર્ગ-3)

ધોરણ-1થી5

ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ

987

સ્પેશિયલ એજ્યુકેટર(વર્ગ-3)

ધોરણ-1થી5

ગુજરાતી માધ્યમ

1841

સ્પેશિયલ એજ્યુકેટર(વર્ગ-3)

ધોરણ 6થી8

ગુજરાતી માધ્યમ

1067

મુખ્ય શિક્ષક(વર્ગ-3, ફક્ત દિવ્યાંગજનો માટે)

-

ગુજરાતી માધ્યમ

71




3966

શૈક્ષણિક લાયકાત

ગુજરાત શિક્ષક ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો બીએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો પણ ઉમેદવારી કરી શકશે. તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગેની વિગતવાર માહિતી સંસ્થાની વેબસાઈટ ઉપર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. માટે શૈક્ષણિક લાયકાત માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી

વય મર્યાદા

ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

મહત્વની તારીખો

  • અરજી કરવાની શરુઆતની તારીખ    1-6-2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ    10-6-2026

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ પહેલા https://dpegujarat.in/ વેબસાઈટ પર જવું
  • અહીં વિદ્યાસહાયક ભરતી- ગુજરાતી માધ્યમ દેખાશે જેના પર ક્લિક કરવું
  • અહીં ઓનલાઈન અરજીનો વિકલ્પ દેખાશે જ્યાં જઈને રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી કરવી

ઉમેદવારો માટે ખાસ સૂચના

પગાર-ધોરણ, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનાઈન અરજીપત્ર ભરવા માટેની મહત્વની માહિતી સંસ્થાની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. કાળજીપૂર્વક અભ્યાસ કરીને અરજી કરવી.

 

Important Links

Link Description

Link

Official Notification

Download Notification

Apply Online

Click Here

Official Website

Click Here

 

 

Important Dates for GSPESC Vidhyasahayak Recruitment 2026

Event

Date & Time

Release of Official Advertisement

May 25, 2026

Start Date for Online Application

June 1, 2026 (From 12:00 PM)

Last Date for Online Application

June 10, 2026 (Till 03:00 PM)

Last Date to Submit Form at Acceptance Center

June 10, 2026 (Till 05:00 PM)

 

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.