Type Here to Get Search Results !

ગુજરાત સરકારના પ્રવાસન કમિશનરની કચેરી ભરતીTourism Commissioner Office Gandhinagar BHARTI for Various Posts (Deputation)

 ગુજરાત સરકારના પ્રવાસન કમિશનરની કચેરી ભરતી 2026 

 

ગુજરાત સરકારના પ્રવાસન કમિશનરની કચેરી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026

ગુજરાત સરકારના પ્રવાસન કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત સરકારના પ્રવાસન કમિશનરની કચેરી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

પ્રવાસન કમિશનરશ્રીની કચેરી ખાતેની નિયમિત પગાર ધોરણની કુલ ૧૫ (પંદર) કાયમી જગ્યાઓ માટે ભરતી નિયમોની મંજૂરી પ્રાપ્ત થવા તેમજ નિયમિત ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, ખાસ કિસ્સામાં પ્રતિનિયુક્તિ (Deputation) ના ધોરણે તાત્કાલિક રીતે જગ્યાઓ ભરવાની હોવાથી પાત્ર તથા રસ ધરાવતા અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ફક્ત રાજ્ય સરકારશ્રીના કાયમી અધિકારીઓ/કર્મચારીઓ જ અરજી કરવા પાત્ર રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ગુજરાત સરકારના પ્રવાસન કમિશનરની કચેરી

 

કુલ ખાલી જગ્યા: 15 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

 

પ્રવાસન વિભાગમાં ખાલી જગ્યાઓની વિગત –

 ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હેઠળ કાર્યરત ગાંધીનગર સ્થિત પ્રવાસન કમિશનરની કચેરીએ અનુભવી સ્ટાફની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતીમાં કુલ 15 જગ્યાઓ ભરવાની છે, જેનું વિભાજન આ મુજબ છે –

નાયબ કમિશનર (વર્ગ-1) માટે 1 જગ્યા,

મદદનીશ કમિશનર (વર્ગ-2) માટે 1 જગ્યા,

એકાઉન્ટ ઓફિસર (વર્ગ-2) માટે 1 જગ્યા,

સહાયક અધિક્ષક (વર્ગ-3) માટે 1 જગ્યા,

સંશોધન સહાયક (વર્ગ-3) માટે 1 જગ્યા,

આંકડાકીય સહાયક (વર્ગ-3) માટે 1 જગ્યા,

 સબ એકાઉન્ટન્ટ (વર્ગ-3) માટે 1 જગ્યા,

સુપરિન્ટેન્ડેન્ટ (વર્ગ-3) માટે 1 જગ્યા,

સિનિયર ક્લાર્ક (વર્ગ-3) માટે 3 જગ્યાઓ

અને જુનિયર ક્લાર્ક (વર્ગ-3) માટે 4 જગ્યાઓ ખાલી છે.

Sr. No.

Name of Post

Class

No. of Vacancies

1

Deputy Commissioner

Class-1

01

2

Assistant Commissioner

Class-2

01

3

Account Officer

Class-2

01

4

Assistant Superintendent

Class-3

01

5

Research Assistant

Class-3

01

6

Statistical Assistant

Class-3

01

7

Sub Accountant

Class-3

01

8

Superintendent

Class-3

01

9

Senior Clerk

Class-3

03

10

Junior Clerk

Class-3

04

Total

15

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:


 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

કેવી રીતે અરજી કરવી?

અરજી : રસ ધરાવતા પાત્ર અધિકારીઓ/કર્મચારીઓ તેમની અરજીઓ સંબંધિત ખાતા/વિભાગ/કચેરી મારફતે ભલામણ સાથે ઉપરોક્ત સરનામે મોકલવાની રહેશે.

પ્રતિનિયુક્તિ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ રહેશે.

 

 

Important Dates

Notification Published Date

January 2026

Last Date to Submit Application

As per Departmental Guidelines 2026

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.