Type Here to Get Search Results !

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S) હોલ ટિકિટ ડાઉનલોડ Hall Ticket Download

 શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S) હોલ ટિકિટ ડાઉનલોડ  Hall Ticket Download

 

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-SECONDARY) હોલ ટિકિટ ડાઉનલોડ

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-SECONDARY)

શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : ED/MSM/e-file/3/2022/5921/G, ता. ૨૯/૦૪/૨૦૨૩ના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા "શિક્ષક અભિરુચિ કસોટી (પ્રાથમિક)-માધ્યમિક-૨૦૨૬નું જાહેરનામું તા. ૧૨/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનુસાર તા. ૦૩/૦૫/૨૦૨૬ના રોજશિક્ષક અભિરુચિ કસોટી (પ્રાથમિક) માધ્યમિકબપોરે .૦૦ કલાકથી સાંજે ૦૬.૦૦ કલાક દરમિયાન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે આયોજન કરવામાં આવેલ છે.

પરીક્ષાની હોલ ટિકિટ તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ બપોરે .૦૦ કલાકથી તા. ૦૩/૦૫/૨૦૨૬ના રોજ બપોરે .૦૦ કલાક દરમ્યાન http://ojas.gujarat.gov.in અને http://www.sebexam.org પર થી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું

રહેશે.. 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

HALL TICKET DOWNLOADઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.