Type Here to Get Search Results !

ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ’ (IPR) ભરતી Apprentices BHARTI 2026 - Apply Online for 50 Posts

 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ’ (IPR) ભરતી 2026

 

ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ’ (IPR) ૫૦ સ્નાતક અને ટેકનિશિયન ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026

ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ’ (IPR) દ્વારા તાજેતરમાં ૫૦ સ્નાતક અને ટેકનિશિયનની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ’ (IPR) ૫૦ સ્નાતક અને ટેકનિશિયનની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

PR Apprentice Recruitment: ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ (DAE) હેઠળની સંસ્થા 'ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ' (IPR), ગાંધીનગર દ્વારા વર્ષ 2026 માટે એપ્રેન્ટિસની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં આવેલી આ સરકારી સંસ્થા એપ્રેન્ટિસ એક્ટ 1973 હેઠળ આ ભરતી હાથ ધરશે, જેમાં કોમર્સ અને આર્ટ્સના ગ્રેજ્યુએટ ઉમેદવારો સહિત એન્જિનિયરિંગની વિવિધ શાખાના ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ચાલો હવે જાણીએ કે આ ભરતીમાં કેવા ઉમેદવારોની પસંદગી થશે, પસંદ થયેલા ઉમેદવારોને કેટલા રૂપિયા મળશે અને કેવી રીતે અરજી કરી શકાશે સહિતની દરેક વિગત.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ’ (IPR)

 

કુલ ખાલી જગ્યા: 50 પોસ્ટ્સ

 

પોસ્ટ:  ૫૦ સ્નાતક અને ટેકનિશિયન પોસ્ટ્સ

IPR એપ્રેન્ટિસ ભરતીની સંપૂર્ણ વિગતો - ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ દ્વારા ગ્રેજ્યુએટ (ડિગ્રી) માટે 32 અને ટેકનિશિયન (ડિપ્લોમા) માટે 18 એમ કુલ 50 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

Sr. No.

Branch/Discipline

Graduate Apprentices (Degree)

Technician Apprentices (Diploma)

1

Computer Engineering

05 

02 

2

Civil Engineering

05 

02 

3

Electrical Engineering

05 

05 

4

Electronics & Communication

05 

02 

5

Mechanical Engineering

05 

05 

6

Instrumentation & Control Engineering

02 

02 

7

General Stream (B.Com/B.A/B.B.A)

05 

– 

 

Total

32 

18 

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

Sr. No.

Branch/Discipline

Required Qualification

1

Computer Engineering

B.Tech or B.E in Computer Engineering 

2

Civil Engineering

B.Tech or B.E in Civil Engineering 

3

Electrical Engineering

B.Tech or B.E in Electrical Engineering 

4

Electronics & Communication

B.Tech or B.E in Electronics & Communication Engineering 

5

Mechanical Engineering

B.Tech or B.E in Mechanical Engineering 

6

Instrumentation & Control

B.Tech or B.E in Instrumentation & Control Engineering 

7

General Stream

Graduate in Commerce / Arts / Business Administration 

Educational Qualification – Technician Apprentices (Diploma)

Sr. No.

Branch/Discipline

Required Qualification

1

Computer Engineering

Diploma in Computer Engineering 

2

Civil Engineering

Diploma in Civil Engineering 

3

Electrical Engineering

Diploma in Electrical Engineering 

4

Electronics & Communication

Diploma in Electronics & Communication Engineering 

5

Mechanical Engineering

Diploma in Mechanical Engineering 

6

Instrumentation & Control

Diploma in Instrumentation & Control Engineering 

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

માસિક સ્ટાઇપેન્ડ અને પસંદગી પ્રક્રિયા: ડિગ્રી ધરાવતા ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસને આ ભરતી હેઠળ દર મહિને રૂપિયા 13,500 માસિક સ્ટાઇપેન્ડ તરીકે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ડિપ્લોમા ધરાવતા ટેકનિશિયન એપ્રેન્ટિસને દર મહિને 12 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ભરતીમાં પસંદગી સંપૂર્ણપણે મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારે પોતાની ડિગ્રી કે ડિપ્લોમામાં મેળવેલા ગુણની ટકાવારીને ધ્યાનમાં રાખીને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોની યાદી IPR ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

અરજી કરવાની રીત (How to Apply) - અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારના NATS પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત છે. (પોર્ટલ લિંક: https://nats.education.gov.in). સરકારના પોર્ટલ પર નોંધણી કર્યા બાદ ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. વધુ વિગતો માટે સંસ્થાની વેબસાઇટ ipr.res.in ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોને 11 મે 2026 સુધીમાં અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 11-04-2026

 

મહત્વપૂર્ણ Links

NATS registration & application portal

https://nats.education.gov.in 

 

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.