Type Here to Get Search Results !

GPSC વિવિધ ૨૧ જાહેરાતોની પ્રાથમિક કસોટી તારીખો Preliminary exam Important Notice Regarding Dates (Concerend Subject)

 GPSC  વિવિધ ૨૧ જાહેરાતોની પ્રાથમિક કસોટી તારીખો Preliminary exam  Important Notice Regarding Dates (Concerend Subject)


 

GPSC  વિવિધ ૨૧ જાહેરાતોની પ્રાથમિક કસોટી તારીખો Preliminary exam  Important Notice Regarding Dates (Concerend Subject) 


પ્રાથમિક કસોટી(સંબંધિત વિષય)ની તારીખ નિયત કરવા અંગે.

આયોગની વેબસાઈટ પર અગાઉ જાહેર કર્યા મુજબ નીચેના ટેબલમાં દર્શાવેલ કુલ-૨૧ જાહેરાતોની પ્રાથમિક કસોટી(સામાન્ય અભ્યાસ)ની તારીખો નિયત કરવામાં આવેલ છે.

પ્રસ્તુત જાહેરાતોની પ્રાથમિક કસોટી(સંબંધિત વિષય)ની પરીક્ષા નીચે મુજબ નિયત કરવામાં આવે છે.

 

 


 

ઉક્ત કુલ-૨૧ જાહેરાતો પૈકી એકથી વધુ જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ કોઈ એક જાહેરાતના સંબંધિત વિષયના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતો માટે પણ ધ્યાને લેવામાં આવશે. વધુમાં આ માટે બાંહેધરીનો નમૂનો જરૂર જણાયે વખતોવખત આયોગની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

ઉક્ત કુલ-૨૧ જાહેરાતો પૈકી એકથી વધુ જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ જે જાહેરાતોમાં આયોગ દ્વારા Consent Deposit લેવા અંગે નિર્ણય કરવામાં આવે તે જાહેરાતો અન્વયે Consent Deposit ભરેલ નહી હોય તો તેવા ઉમેદવારોને જે તે જાહેરાતો માટે સંબંધિત વિષયના પરીક્ષાના ગુણ આયોગ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહી.

ઉપર મુજબની તમામ સૂચનાઓની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.